________________
wwwwwwwwwwwwwwwwwwwwww
૪૪૨ તત્ત્વત્રયી–મીમાંસા,
ખંડ ૧ કેવળ “શિવનોજ પ્રતાપ છે” બાકી કેઈપણ મારો નાશ કરવાને સમર્થ થઈ શકે તેમ છેજ નહિ. એમ કહીને પુત્રાદિક સર્વ પરિવાર છે દઈને “મહાદેવજીનું લિંગ” માથા ઉપર ચઢાવીને નગરની બહાર નીકળી ગયો.” ઈત્યાદિ ઘણા વિસ્તારથી લખેલું છે તે ત્યાંથી (મસ્યપુરાણથી) જે લેવું ”
આમાં જરા વિચાર-દક્ષે રૂદ્રને વેદ બાહ્ય, કાલમુબા અને શિષ્ટાચાર વિનાના, સ્કંદપુરાણુવાળાએ લખીને જણાવ્યા છે, મત્સ્ય પુરાણવાળે આ મહાદેવને વાસુકી સની દેરી, વેદોને રથ અને ચારે વેદોને ચાર ઘેડા, ઈંદ્રને સારથી, અને બ્રહ્મા વિષ્ણુ આદિ સર્વ દેવતાઓના લશ્કર વાળા લખીને બતાવે છે, અને અગ્નિનું બાણ છે બધા ની સાથે પશુ પંખીઓને મારવાવાળા પણ લખીને બતાવે છે? માત્ર બાણાસુર જ્યારે મહાદેવજીનું લિંગ માથા ઉપર ચઢાવ્યું ત્યારે તે બચવા પામ્યા.
પ્રથમ બ્રહ્મા, વિષ્ણુ કે મહાદેવ આ ત્રણમાંના ખરા ક્યા? તેને જ પત્તા લાગતું નથી તે પછી તે બધા લશ્કરમાં કયાંથી આવ્યા ? અને પેલા બાણાસુરે મહાદેવજીનું લિંગ કયા ઠેકાણેથી લઈ માથા ઉપર ચડાવ્યું?
(૧૬) દક્ષના યજ્ઞમાં મહાદેવના અનાદરથી માટે ઉત્પાત.
સ્કંદપુરાણ પ્રથમ ખંડના પહેલા ભાગમાંથી લીધેલ કિંચિત સાર અધ્યાય ૧ લા ને કલેક સત્તરમાને અર્થ.
શિવ વિના જે સંસાર તરવાની ઈચ્છા રાખે છે તે મૂઢ છે, મહાપાપી છે. ૧ળા જે શિવે ગરનું ભક્ષણ કર્યું. દક્ષના યજ્ઞને નાશ કર્યો અને કાલનું દહન કર્યું. ૧૮
દક્ષના યરને નાશ કર્યો તેને કિથિત સાર
દક્ષનૈમિષારણ્યમાં આવ્યા, ત્રષિઓએ પૂજ્યા માત્ર મહાદેવેજ આદર કર્યો નહિ, તેથી દક્ષે કહ્યું–આ શિવ ભૂત અને પિશાચ લઈને ફરવાવિવાળે દુરાત્મા છે. હે બ્રાહ્મણે? એ વેદ બાહ્ય છે. નંદીએ કહ્યું હે બ્રહ્મન? તમે જેવી લાગે મને વેદ બાહ્ય કેમ કહ્યો? મારા સ્વામી વિના–તપ, જપ, દાન,
પરૂં બધુએ નિષ્ફળ છે. હે બ્રાહ્મણોધમ? તમેએ શાપ કેમ આવે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org