________________
૪૩૬
તત્ત્વત્રયી–મીમાંસા.
- ખંડ ૧
યુગમાં મેળવેલું ચાર યુગનાં વર્ષોને ભેગા કરીએ તે પણ તેટલાં વર્ષો થઈ શકે તેમ નથી. જ્યારે એક કરોડ અને સાઠ હજાર વર્ષ શિવના આરાધનમાં વિષ્ણુએ કાઢયાં હતાં ત્યારે તે કાળમાં વિષ્ણુનું આયુષ્ય કેટલું મોટું મનાએલું હશે ? જૈનોમાં તે એક હજાર વર્ગનું લખાયું છે. જુવે પૃ ૭૯ ને કઠે. એવા પ્રકારનાં લાંબાં લાંબા આયુષ્ય બ્રહ્મા–તારકાદિક દેદિકનાં પણ લખીને બતાવ્યાં છે તે કયાંથી લાવ્યા હશે? આ બધા પ્રકારને વિચાર કરવાની ભલામણ કરૂ છું. અને શિવપુરાણના લેખકને ધન્યવાદ આપી વિરમું છું. ધન્યવાદ શા માટે ? જણાવવાનું એટલું જ કે જૈનોમાં વિષ્ણુ પ્રતિવિષ્ણુ આદિ નવ ત્રિક ઘણા લાંબા કાળના કમથી થએલાં છે. તેમનાં લાંબા આયુષ્યની સિદ્ધિ પુરાણકારોએ આસરાગત કલ્પિતપણે લખીને બતાવેલી જણાય છે. તે
( ૭) મહાદેવના ગણેથી વિષ્ણુ આદિ દેવ કુટાના. શિવપુરાણ વાયુસંહિતા અધ્યાય ૧૭ થી ૨૦ ત. (મ.મી. પૃ. ૪૮)
દક્ષના યજ્ઞને ભંગ કરવા મહાદેવજીએ વિરભદ્રાદિકને મોકલ્યા, તે અન્ન માંસ ખાતા ગયા અને ફેંકતા ગયા. તે વખતે વિષ્ણુ આદિ દેવે દક્ષને પક્ષ લઈ યુદ્ધ કરવા લાગ્યા. પરંતુ વીરભદ્રાદિકેએ તેમને ઘણેજ બુરે માર માર્યો. ઇત્યાદિ.”
(૮) એ બ્રમ્હાથી કિલાએ મેળવ્યા, તે શિવે તેડ્યા. શિવપુરાણ. ધર્મસંહિતા. અધ્યાય. ૩. જે (મત મીમાંસા પૃ. ૫૦)
તારક્ષ ૧, વિદ્યુમ્માલી ૨, અને કમલાક્ષ, ૩ એ ત્રણે દૈત્યોએ અઘેર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. તારક્ષે કહ્યું કે હે ભગવન્ દેવતાઓથી ભેદાય નહી તે–સુવર્ણ કિલો, વિશ્વકર્મા અમારા વાતે બનાવે?, વિદ્યન્માલીએ-લેઢાના કિલ્લાની ૨, કમલાક્ષે-ચાંદીના કિલ્લાની ૩-માગણી કરી. ફરીથી માંગણી એ કરી કે આ દિવ્ય લેકમાંજ અમારું સ્થાન થવું જોઈએ
બ્રહ્માજીની આજ્ઞાથી વિશ્વકર્માએ ત્રણેને ત્રણ નગર બનાવીને આપ્યાં. પછી તે દૈત્યોએ દેવતાઓના ઘણાજ બૂરા હાલ કર્યા. ત્યારે દેવતાઓ શિવજીના શરણમાં જઈને ખૂબ કરગર્યા ત્યારે શિવજીએ દેવતાઓનો પક્ષ લઈ ક્રોધાંધ. થઈને તે દેના ત્રણે નગરમાં રહેલી સ્ત્રી, તેમનાં બાલ બચ્ચાં આદિ સર્વ ભસ્મસાત્ કરી નાખ્યું. ઈત્યાદિ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org