________________
४३४
તત્રયી-મીમાંસા.
- ખંડ ૧
ગયા પણ ગંગાજીને સદાનાં હતાં. તે પછી મહાદેવજીએ ગંગાજીને જટામાંથી બહાર કેવી રીતે કાઢયાં? અને તેના સાત પ્રવાહ કેવી રીતે મનાયા? પ્રથમ ખરે પત્તે મહાદેવજીનો જ નથી તે પછી કઈ શ્રેષ્ઠ બુદ્ધિથી આ વાત લખાઈ?
(8) અજાણે આહેડીથી શિવ પુજાયા તે પણ શિવ વિમાન.
કંદપુરાણું પ્રથમખંડ. અધ્યાય ૩૩ મે. પત્ર ૬૬ થી ૬૯ લે. ૧૦૨ માં કથા. તેને સાર.
“ચંદનામને આહે મૃગને વધ કરવાને ગયે, વધ ન મળવાથી રાત્રે બિલ્વના વૃક્ષ ઉપર જઈને રહે. સ્વાભાવિક પણે પત્ર તેડતાં નીચે રહેલા શિવના ઉપર પડ્યું. કેગળા કરતાં શિવનું સ્નાન થયું. સવારે તેની ભાયી નદી ઉપર ભેજન લાવેલી તે કુતરૂં ખાઈ ગયું હતું, તેથી ખાધું તે હતું જ નહિ. એટલે સ્વાભાવિકપણે દાન અને તપ થયે. આ બધુ અજાણપણેજ થયું તે પણ શિવના ગણે વિમાન લઈને આવ્યા અને વિમાનમાં બેસાડીને શિવ લેકમાં લઈ ગયા. ઈત્યાદિ.”
આમાં જરા વિચાર
શિવનું પૂજન, દાન, તપ કે જપ બુદ્ધિ થયા વિના કયા ભક્તનું કાર્ય થયું જણાયું છે? અજાનપણે શિવનું પૂજન અને ભાતુ કુતરું ખેંચી જવાથી દાન, થતાની સાથે શિવગણે વિમાન લઈને આવ્યા અને ચંડ નામના આહીને વિમાનમાં બેસાડીને શિવ લેકમાં લઈ ગયા. આ લેખક કેટલે સત્યવાદી હશે? આ બધું તદ્દન પાયા વગરનું લખતાં લેખકે કઈ બુદ્ધિ વાપરેલી? આવા લેખકે ઉપર સત્ય વરતુના શોધકને કેટલી પ્રીતિ થાય?
(૫) પાપીમાં પાપી બ્રાહ્મણને પણ મોક્ષ-શિવપુરાણે આપ્યું.
શિવપુરાણ મહાભ્ય અધ્યાય. ૧લે, લે ૩૬ થી (મ. મી. પૃ. ૩૦) “જ્યાંસુધી શિવપુરાણ કાનમાં નથી પડયું ત્યાં સુધી સંસારમાં રખડે છે. શિવપુરાણજ મુકિત આપવાને સમર્થ છે, તે પછી ભ્રમ પેદા કરવાવાળાં બીજા પુરાણેનું શું કામ છે? હજારે અશ્વમેધ, સેંકડે વાજપેય, શિવપુરાણુની સલામી કળાને પણ પહોંચે તેમ નથી. જ્યાં સુધી શિવપુરાણ સાંભળતું નથી. ત્યાં સુધી જ પાપમાં પડે છે. ગંગા, સપ્તપુરી, ગયાદિ કોઈપણ વસ્તુ શિવપુરાણ બરાબર નથી. વેદ. ઈતિહાસાદિ શામાં પરમ કલ્યાણકરવાવાળું શિવપુરાણજ જાણવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org