________________
તત્ત્વત્રયી-મીમાંસા.
(૧૩) મહાદેવની વર્ણવેલી માટી સત્તા. દૈત્યાની પાછળ જતાં લંપટ કૃષ્ણને શિવને ઠપકા, શિવપુરાણ——ધ સંહિતા અધ્યાય ૯ મે. (મતમીમાંસા પૃ પર.)
“ દેવ દૈત્યાની લડાઇમાં કૃષ્ણજીએ ઘણા દૈત્યને માર્યા. બચેલા પાતાલમાં પેસી ગયા. વિષ્ણુજી તેમની પુઠ લઈને ચાલ્યા. ત્યાં અપ્સરાઓ જોઈને કામક્રીડા કરવા લાગ્યા. તેથી બળવાનુ એક પુત્ર ઉત્પન્ન થયે!.
૪૩૨
આ તરફ બ્રહ્માએ શિવને કહ્યું કેઃ–વની રક્ષાના માટે વિષ્ણુને લાવે. હુકમની સાથે બળદ ઉપર ચઢયા, ભયાનક ગારવથી લંકામાં પેઠતાં ત્યાંનું અંતઃપુર પડી ગયું. તે વખતે પેલા કૃષ્ણપુત્ર ક્રોધાયમાન થઇ લડવાને તૈયાર થઇ ગયા, પણ તે બળદ રૂપ શિવજીએ-ખુરેથી અને શિંગડાંથી તેને ફાડવા માંડયેા. મરણુ ભેગા થતા જાણી વિષ્ણુએ દિવ્ય શસ્ત્રો ફૂંકયાં. પણ ધાંએ શસ્ત્રોના ગ્રાસ કરી નાંખ્યા.
ખંડ ૧
પછી કૃષ્ણજી સમજયા કે આતા જગત્પતિ શિવજી છે, પછી નમ્રતાથી બાલ્યા કે હે ભગવન્ ક્ષમાં કરો ? ઇત્યાદિ, છેવટ શિવજી ખેલ્યાં—કે તમે તમારા સ્વરૂપને જાણતા નથી કે તમેા જગના કાણુરૂપ છે ? મારી આજ્ઞાથી હવે આ વિષયરતિ ાડી દ્યો ? લજ્જિત થઇ કૃષ્ણજી કહેવા લાગ્યા કે--મારૂ પડેલું ચક્ર લઇને આવું છું. શિવજીએ કહ્યું કે તમારૂ ચક્ર પડી રહેવા દ્યો. હું તમેને દશકે હજાર સૂર્યાંના તેજવાળુ સુદન અને કાલાનલ નામનું ચક્ર આપું છું, તેનાથી દૈત્યાનાં ગળાં કાપી નાખે. એ ચક્ર મળ્યા પછી દેવતાઓને કૃષ્ણુજીએ કહ્યું કે પાતાલમાં તે ચેાવનવતી વિદ્યમાન છે તેનો સાથે જે ક્રિયા કરતા રહ્યા છે તે જઇને કરા. પછી બધાએ દેવતાએ વિષ્ણુ સાથે પાતાલમાં પેસવાની ઇચ્છાવાળા થઇને ચાલવા માડયું, આ બધી ચેષ્ટા જાણવામાં આવતાં શિવે અપ્સરાઓનું હરણુ કરી આઠ ચેાનિના દેવતાઓને એવા શાપ આપ્યા કેશાન્ત મુનિ, દાનવ અને મારા અંશથી ઉત્ખન્ન થએલાએને છેડીને જે કેઈ બીજો આ સ્થાનમાં પ્રવેશ કરશે તેના તુરત નાશ થઇ જશે. આવા શિવના ઘેર શાપ સાંભળીને તિરસ્કારવાળા બધાએ દેવતાએ પોતપાનાના સ્થાન ઉપર ચાલવા લાગ્યા ઇત્યાદિ.
""
·
આ લેખમાં જરા વિચારીએ —દેવ દૈત્યની લડાઇમાં શ્રીકૃષ્ણજી ભળ્યા અને તેમને ઘણા દૈત્યોને નાશ કર્યાં. પુઠે લઇ પાછળ જતાં વચમાં અપ્સરાથી ખળવાન પુત્ર પેદા થયા. આતરફ સ્વર્ગની રક્ષા માટે બ્રહ્માએ કૃષ્ણુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org