________________
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૧
પેાતાનુ કાર્ય –પશુ, પંખી અને સ્ત્રીઓ પણ પ્રાયે છળકપટથીજ કરી લે છે. તેમ કૃષ્ણજીએ તે કાર્ય કરી લીધું તેમાં મેાટી સત્તાની સિદ્ધિ ક્રુઇ ? આગે તે સજ્જના નિય કરી આપે તે ખરો ?
૪૩૦
શંકા કેષ શંકા ૨૦ મી રૃ. ૩ માં નીચે પ્રમાણે જણાવ્યુ છે.
મહાદેવનુ' એવું અનગઢ બે જોડ (ઢંગધડા વગરનું... વિચાર વગરનું) વરદાન ભસ્માસુરને આપવું અને પછી તેનાથી ભાગતા ફરવું શું આ વાત સંભવિત છે ? ”
66
આમાં મારા ય િચત્ વિચાર-જૈન ઇતિહાસ જોતાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે મેટા જેવા હતા એમ જણાતા નથી. બ્રમ્હા અને વિષ્ણુના સંબન્ધુ અગીયારમા તી કરના સમયથી બતાવેલા અમારે લેખ જુવે તે લેખા જોતાં, ત્રિપુષ્ટ જે પહેલા વાસુદેવ થયા છે, તેમના પિતા જીતશત્રુ રાજા થયા છે, તેમના પુત્રીની સાથે સંબંધ થવાથી લેાકેાએ પ્રજાપતિ એવું બીજુ નામ પાડેલું, તેમને બ્રહ્મા તરીકે કલ્પી વૈદિકાએ રજનું ગજ તરીકે કરેલુ હાય તેથી આજકાલની દુનીયાને અશ્રદ્ધેય રૂપે થઇ પડેલુ છે. ॥ તે સિવાય ઘણા લાંબા લાખા કાળે અનુક્રમથી—નવ વાસુદિકના ત્રિક થયાં છે. તેમામાં ઉધી છત્તી અનેક જુઠી કલ્પના કરી તેમને એકના એક વિષ્ણુ ભગવાન રૂપે ઠરાવી આ બધાં પુરાણા ઉભાં કર્યાં હોય એમ જૈન ઇતિહાસથી જણાય છે. અને જે સત્યકી વિદ્યાધર થયા છે તેને મહાદેવ રૂપે ઠરાવી તેની સાથે અનેક અનાચારની વાતે લખી પુરાણકારાએ લાકોને મેટી મુઝવણમાં નાખી દીધા છે. આ વિષયમાં જૈનોના અને વૈદિકાના ઇતિહાસ તપાસીને જીવા. ગરબડ વિનાના અને મે ટી ગરબડવાળા ઇતિહાસ કયા શાસમાન થાય છે ? જૈનો પેાતાને ઇતિહાસ સજ્ઞ પુરૂષોથી પ્રાપ્ત થએલા માન છે. વૈશ્વિક પેાતાની મતિ કલ્પનાથી દોડયા દોડ કરી રહ્યા છે. એમ મારૂં માનવું છે. કાનામાંથી લેવાઇ કાનામાં ફેરફાર થયા છે તે વિચાર કરવાનું કામ પડિતે નું છે
( ૧૧ ) કૃષ્ણની સ્તુતિ કરી બાણાસુરને શિવે છોડાવ્યા. વિષ્ણુપુરાણુ અશ પાંચમા અધ્યાય ૨૩ માં ( મ. મી. પૃ. ૧૭૧ ). “ શ્રી કૃષ્ણજીનુ અને મહાદેવજીનુ યુદ્ધ થયુ તેમાં મહાદેવજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org