________________
પ્રકરણ ૪૨ મુ. શિવજી—લ'પટી. વિકલ. નિર્લજ્જ, ભયથી ભાગ્યા. ૪૨૭ પામી પાછા આવીને અળી મર્યાં અને મહાદેવજીની સાથે ફરીથી સબધવાળાં થયાં.
શિવપુરાણવાળાએ જણાવ્યું છે કે-પાર્વતીના તપના ઠેકાણે મહાદેવજી જટીલ રૂપ ધરીને ગયા અને પૂછયું કે તૂં તપ શા માટે કરે છે ? પાતીએ ખિથી ઉત્તર અપાવ્યેા કે મહાદેવજીને પત્તિ કરવા.
ગણેશપુરાણના લેખ જોતાં—પાવતીજીએ મહાદેવજીને પુછ્યું કે આપ આ મુડમાળા શા માટે ધારણ કરે છે ? ત્યારે મહાદેવજીએ ઉત્તર આપ્યા કે જ્યારે જ્યારે તું મરી જતો ત્યારે તારાં મસ્તક કાપી કાપીને આ સુંડમાળામાં પરાવું છું.
આ મખી વાતેામાંની કઈ નાત ગ્રહણ કરવાને લાયક છે ?
જૈન અને વૈદિકના ગ્રંથા સિવાય બીજો આધાર કયાંથી લાવવા ? આ બધી વાતા કયે ઠેકાણેથી ગ્રહણ કરી ઉંધુ છતું કર્યું ? તેના પણ ખ્યાલ કરવાની ભલામણ કરૂં છું. હું બધું લખી લખીને કયાંસુધી બતાવી શકવાના ? આથી વધારે લખીને શું બતાવું ?
(૫) પરસ્ત્રીના લ’પટી, તે પણ મહાદેવ ? તે કયા ગુણથી ?
પદ્મપુરાણ, પ્રથમ સૃષ્ટિ ખંડ, અધ્યાય ૪૪ મે, પત્ર ૧૩૭ àા. ૩૨થી “ વીરભદ્રને પાર્વતીજીએ કહ્યું કે હું ગૌરીત્ત્વ પ્રાપ્ત કરવા તપ કરીશ. મહાદેવજી લપટ છે. તેમની પાસે કેઇ સ્ત્રીને આવવા દઇશ નહિ. આગળ એજ અધ્યાયના શ્લેા. ૬૪થી જીવે.
આડી નામના દૈત્ય પાવતીનું સ્વરૂપ ધારણ કરીને મહાદેવજીની પાસે ગયા, શિવજી ઘણા ખુશી થઇને ભેટયા. છેવટે મેલ્યા કે તું આવી તે ઘણું સારૂ થયું. તારા વિના મને ત્રણ લેાક શૂન્ય દેખાય છે. ઇત્યાદિ. ( મત સીમાંસા
પૃ૭૧ થી )
આમાં જરા વિચાર–મોટામાં મેટા દેશ મહાદેવ, તેમને તેમની સ્ત્રી પાતીજી લટ બતાવી રહ્યાં છે ? કઇ પૂછે કે મેટા સાથી ? કન્રિમ સ્રોને જાણી શકયા નહી તેથી ?
સ્કંદપુરાણવાળાએ—સુષ્ટિની આદ્યમાં જગત્ સર્જવાની ઈચ્છા થતાં
થએલા બતાવ્યા છે. જેટલું છે, તેમાં ખતા
જેમના જમણા–ડામા અંગથી બ્રહ્મા અને વિષ્ણુ ઉત્પન્ન સ્કંદપુરાણુ એકાશીહજાર શ્લાકના પ્રમાણવાળું મહાભારત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org