________________
४१०
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
~
~
~
~
امید به یه مه یه بی بی سی
www.
સાંભળ્યું અને ફલાણી જગથી બાકી છે તે ફરીથી સંભળાવશે, ત્યારે મહાદેવે કહ્યું કે હુંકારે તેણે ભર્યો, તે ઉપરથી મહાદેવે વિજુ નેત્ર ખોલીને જોયું તે પેલું ઈંડુ દેખાયું. તેથી તેને શિક્ષા કરવા મહાદેવ દેડયા. ઈંડુ અગાધ નાઠું અને એક સ્ત્રીના મેઢામાં પેસી ગયું અને પુનઃમાઘ માસમાં કરારૂપે થઈને પેદા થયે, શું આ વાત સંભવિત છે?”
આ લેખમાં ઉદ્દભવતા કિંચિત્ વિચારે–
મુંડમાલાના ચિન્હથી રાક્ષસપણું કે ઈશ્વર પણું?તેવાને તેવા સ્વરૂપથી પાર્વતી જન્મ લેતી ત્યારે બીજા જીવે કેવા સ્વરૂપથી જન્મ લેતા માનવા? તેવાને તેવા સ્વરૂપથી જન્મ થતા હોય તે દાનનાં અને શ્રાદ્ધનાં ફળ ખેટાં માનવાં કે ખરાં? લિંગને છેડે ન લાવતાં બ્રમ્હાએ અને વિષ્ણુએ-શિવનેજ મેટા માની લીધા હતા, તે હવે આ ચેથા ઇશ્વર કયે હતું કે જેનાથી શિવે મંત્ર મેળવ્યું? સર્વજ્ઞ એવા મહાદેવ-જ્ઞાનથી કે બે નેત્રથી જોઈ શકયા નહિ તેથી ત્રીજું નેત્ર ખેલવાની જરૂર પડી કે ? આવી રીતે ચારે બાજુથી વિચારીને જુવે આવા પ્રકારના લેખે કેવળ કલ્પિત માન્યા સિવાય બીજે કઈ ઉપાય છે?”
ગળે પરીને હાર, માંસ-મદિરાના સેવી શિવ. (૧) “મહાદેવની સવારી પિઠીઓ, ગળે આભૂષણ સર્પો, મુડદાની પરીઓને હાર, માથા ઉપર ચંદ્રમાનું હોવું શું સંભવિત હોઈ શકે? ( શંકા કષ. શંકા ૯૬ મી. પૃ. ૧૩)
-
-
(૨) શિવપુરાણુ-ધર્મ સંહિતા. અધ્યાય ૧૦ માં (મ.મી. પૃ પપ)
“ શિવજીના વિષયમાં ઘણું અગ્યપણથી લખાએલું છે પણ કલેક ૧૫, ૧૭૬ માં તો માંસ-મંદિરા ખાધા પીધાનું લખી દીધું છે”
(૩) મત્સ્ય પુરાણ અધ્યાય ૪૭ મે, લે ૧૪૪ને ભાવાર્થ.
શુક્રાચાર્ય શિવજીની સ્તુતિ કરતા કહે છે કે
માંસ ભક્ષણ કરવાવાળા, સર્વમેઘ, વિદ્યુત, વ્યાવૃત્ત, વરિટ પુષ્ટિ કરવાવાળા એવા તમેને નમસ્કાર છે.” (મ. મી. પૃ. ૧૨૪).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org