________________
પ્રકરણ ૪૨ મું. વૈદિકેરૂદ્રના સંબંધે વિચિત્ર લેખે. ૪૦૭. જાણી, ઉજજયન ઉપર મેટી શિલા વિદ્યાથી બનાવી અને કહેવા લાગ્યો કે “અરે મારા દાસ? હવે તમે કહાં જાશે ?” હું તમને સર્વેને મારીશ, હું સર્વ શકિતવાળો છું તેથી કેઈને મારેલો મરવાને નથી. આવી આવી બધી વાત સાંભળતાં લોકે ભયભીત થઈ, તે નંદીશ્વરની આજીજી કરી તેના પગમાં પડે અપરાધની ક્ષમા માગી, છેવટે નંદીશ્વરે કહ્યું કે જો તમે ઉમાની ભાગમાં મહેશ્વરનું લિંગ સ્થાપન કરી પૂજન કરવાનું કબૂલ રાખે તેજ તમને જીવતા છોડું. ભયના માર્યા તે નિસત્વ લેકેએ તે પ્રમાણે ભગલિંગનું સ્થાપન કરી પૂજવા માંડયું અને પિતાને બચાવ કરી લીધો. ત્યારબાદ નંદીશ્વરે ગામગામમાં જઈ લોકેને ડરાવી ડરાવીને ભાગ અને લિંગ સ્થપાવી પૂજાની પ્રવૃત્તિ ચલાવી.
ઉપર પ્રમાણે મહાવીરના ભકત મહેશ્વરની ઉત્પત્તિ જૈન ગ્રંથકારોએ બતાવેલી છે.
આમાં આપણે વિચારવાનું એ છે કે જે કે વિદ્યાના બળથી સત્યકી વિદ્યાધર મહેશ્વરના નામથી પ્રસિદ્ધ થયે ખરે પણ તદન મર્યાદા રહિત નીતિથી બહારને જ હતું. તે વખતના નિસત્વ લોકેએ પિતાના બચાવ માટે અકાર્ય કર્યું. જેમાં સ્વેચ્છના ઉપદ્રવથી આ મ્યુચ્છ બન્યા તે કાર્ય શું ગ્ય તરીકે થએલું મનાશે?ગ્ય તે નજ મનાય તે પ્રમાણે આ કાર્ય બનેલું છે.
પણ આ બાબતમાં આશ્ચર્ય તે એ થાય છે કે–આ સત્યકીનાં મર્યાદા વિનાનાં તદ્દન અગ્યાચરણેને વિચિત્ર પ્રકારનાં લખી પુરાણકારોએ લેકેને પરમેશ્વર તરીકે મનાવવા ક્યા વિચારથી પ્રવૃત્તિ કરેલી માનવી ? આ સત્યકીને મહાદેવ ઠરાવવા પુરાણકારોએ જે લેખો લખ્યા છે તેમાંના કેટલાક ટુંક ટૂંક વિચાર લખીને પુરાણેના લેખકને અને એ મહાદેવની ગ્યાયેગ્યને ખ્યાલ કરવાનું વાચકને સેંપીશ.
વૈદિક મતે બ્રહ્મા અને વિષ્ણુ પછી મહાદેવ વિષયની માન્યતા.
પ્રચલિત વૈદિક મતમાં-બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણ દેવેને સર્જક, પાલક અને સંહારકના ગુણવાલામાની પુરાણુકાએ પ્રધાનપણે બતાવ્યા છે. છતાં પણ બ્રહ્માના તેમજ વિષ્ણુના વિષયમાં અનેક મતે પદ્ધ ગએલા છે. તેમાંથી કેટલાએક મતે અમારા જાણવા પ્રમાણે લખીને બતાવતા આવ્યા છીએ તેથી હવે આ ત્રિજા મહાદેવના વિષયને જાણવાની ઇચ્છા પણ સ્વાભાવિકજ થાય. તેના સંબંધે કિંચિત વિચાર પુરાણકારોના લેખેથીજ કરીને બતાવીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org