________________
४०४
તત્વનયી મીમાંસા. ખંડ ૧. વેદમાં જે પ્રજાપતિ-નાના ઈડાથી પ્રસિદ્ધિ પામ્યા હતા તે શત પથમાં યજ્ઞ સ્વરૂપના અને પશુઓના સ્વરૂપથી લખાયા, ત્યારે પુરાણમાં તેમને જગતની ઉત્પત્તિ કરવા વાળા ઠરાવ્યા, શત રૂપાને ઘડતાં વ્યભિચારની ઈચ્છા વાળા થયા. તેથી જગે જગે પર વગેવાયા. જુવે અમારે બ્રમ્હા સંબંધી પૂર્વને લેખ એટલું જ નહી પણ બ્રહ્માથી જગતની ઉત્પત્તિ થયાનાં બે ચાર સૂકતે ચારે વેદમાં પાછળથી ગઠવ્યાં આ વાત મણલાલ નભુભાઈ દ્વિવેદીને લેખો વિચારે છે કે વેદમાં વિઘણુ છે કે નહી પણ-શતપથમાં તે નામ નીશાણ જણાતું નથી, તે વિષ્ણુને પુરાણમાં ને ગીતામાં વારંવાર અવતાર લઈ આ દુનિયા ને ઉદ્ધાર કરવાવાળા લખીને બતાવ્યા. આ બધી વાતે કયાંથી લાવ્યા અને વિચિત્ર રૂપે શાથી ગેહવાઈ સજજ ? જરા વિચાર કરીને જેશે !
જૈન પ્રમાણે મહાદેવજીની ઉત્પતિનું સ્વરૂપ તીર્થકરના સેવકો બે પ્રકારના-અહિંસાદિક વ્રતના પાલકે તે શ્રાવકે અને ભકિતમાત્રનાજ કરનારા તે ભકતે. મહાવીર સ્વામીને ભકતમાંના એક સત્યકી નામ પણ ભક્ત હતે.
તેનું સ્વરૂપ નીચે પ્રમાણે –
વિશાલ નગરીના રાજા ચેટક, તેની છઠી પુત્રી સુજેઠા-કુમારીજ સાથ્વી થઈ. કેઈ વખત પોતાના મકાનમાં આતાપના લેતી. એવા અવસરમાં-વિદ્યાસિદ્ધ પેઢાલ નામને પરિવ્રાજક–પિતાની વિદ્યા આપવા બ્રહ્મચારિણીના પુત્રરૂપ પાત્ર ખેલવા લાગ્યું. તેને રાત્રિના સમયમાં શીતની આતાપના લેતી સુજેષ્ટાને નગ્નપણે દેખી. તે સંન્યાસીએ પિતાની ધુંધ વિદ્યાથી અંધકાર ફેલાવી, તે સાધ્વીને બેભાન કરી તેની પેનીમાં પિતાના વીર્યને સંચાર કર્યો. સુજેકાને ઋતુધર્મ આવી ગએલે હતું તેથી તેને ગર્ભ રહી ગયે.
આ વાતની ચર્ચા સાધ્વીઓમાં થવા લાગી. પણ અતિશય જ્ઞાનીના મુખથી તે સંન્યાસીનું કાર્ય સાંભળ્યું એટલે બધાની શંકા દૂર થઈ. સુચેષ્ટાને પુત્ર થયે તે શ્રાવકને સેં. તેનું નામ સત્યકી રાખ્યું. આ સત્યકી મહાવીર ને ભક્ત હતા. એક વખત કાલસંદીપક નામના વિદ્યારે ભગવાનને પૂછ્યું કે મને ભય તેના થકી છે? ભગવાને કહ્યું કે સત્યકી નામના છોકરાથી તને ભય છે. કાલસંદીપક તેની પાસે ગયે. અવજ્ઞા કરી પિતના
.
.
"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org