________________
પ્રકરણ ૪૧ મુ ઇશ્વરથી સૃષ્ટિ. રામાનઢા અને વૈષ્ણવા.
૩૯૧
અતાવી રહેલા છે. જૈનો અનાદિકાળથી ચાલતી આવેલી અને તેજ પ્રેમાણે ચાલ્યા કરવાની આ સૃષ્ટિને બતાવે છે. તે લેખ અમેએ આ ગ્રંથમાં પ્રથમથીજ અતાવી દીધેલા છે.
વૈદિક–ઘણા ઇશ્વરા જગતની રચના કરવાના દાવા કરતા પોતપાતાની ઇચ્છા પ્રમાણે લખીને ખતાવતા ગયા છે, તેમાંનુ કિંચિત્ સ્વરૂપ અમેએ લખીને પણ બતાવી દીધું છે.
તેજ પ્રમાણે પારસીઓમાં, મુસલમાનામાં, ઇસુપ્રીસ્તઓમાં પણ પેાતાના દેવજ આ બધી સૃષ્ટિ મનાવીને મૂકી ગયાનું જણાવી રહ્યા છે. આ બધા ઇશ્વરી જગતના કર્તા સાચા છે એમ તા કેઇના પણ ગળે ઉતરે તેમ જણાતું નથી. તેમજ આમાંને ફલાણા ઇશ્વર જગતના કર્તા સાચા, એવા પણ ખરા નિય આજ સુધીમાં થઇ શકેલા નથી. છતાં પણ બધાએ મતવાળામા પેાતાનાજ ઇશ્વરને જગતના કર્તા તરીકે સાચા માનીને બેઠેલા છે.
આ ચાલતા પ્રસગ ઇસુ ખ્રિસ્તને છે-તેમાં પ્રથમ વિચારવાનું કે સમુદ્રમાંથી ઉદ્ધાર કરી ઇશ્વરે પૃથ્વીને સાકાર બનાવી પણ સમુદ્ર અને ઇશ્વર આ એ કઇ વસ્તુના ઉપર રહેલા હતા ? કેમકે પૃથ્વી અને આકાશ આ બે તે ઇશ્વરે પછીથી બનાવેલાં છે. આ વાત પ્રથમ વિચારવા જેવી ખરી કે નહિ ? જ્યારે આ વાતના પ્રથમ ખુલાશા થાય ત્યાર પછીથીજ બીજી વાતને વિચાર કરી શકાય ?
હવે આપણે બધાએ જગતના કર્તા દેશના સંબધે ભેલા વિચાર કરીએ કે આમાંના કોઈ પણુ દેવ જગતને કર્તાતા જરૂર હોવા જોઈએ ? એમ માનીએ ત્યારે તે તે દેવના સંબંધે કાલના નિણૅય અને તેની સાથે આ સૃષ્ટિની રચનાના કાળ પણ જરૂર વિચારવા પડશે. અને તે દેવે કયા કયા મસાલાથી કયી કયી વસ્તુઓ બનાવી ? અને તે મસાલા કચે ઠેકાણેથી પેદા કર્યા ? આ ખધેાએ વિચાર કરવાની આપણને જરૂર પડશે. કદાચ તે દેવને અનાદિના બતાવીને છેડા છેડાવી દઇશું, પણ તેને અનાવેલી વસ્તું કયા મસાલાથી મની અને તે મસાલાને દેવે કચે ઠેકાણેથી મેલવ્યા અને તે કયા કાળમાં આ સૃષ્ટિ બનાવી આ બધા વિચાર તે જરૂર કરવા પડશે ?
અમારા વિચાર પ્રમાણે-જગત કર્તાના સંબંધે વૈદિકાએ ઉપરચાટીયા વિચારા ઘણા લખીને મનાવ્યા છે, અને છેવટે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવને ભેગા મેળવી દીધા. તેમાં પણ ગાઢતું ન આવતાં વેદોમાં એકલા બ્રહ્માને કાયમ રાખવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org