________________
૩૬૪
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૧
कवरे श्री प्राणत स्वर्गगे नाकी २६| कीर्तीत सप्तविशंतिभवो भूयाः श्री वीर? श्रिये २७॥
આ ત્રણ કાવ્યના કિંચિત્ સાર-અનાદિકાલના અનંત જીવે સ ંસારમાં કના સંજોગથી ફર્યાજ કરે છે પણ સમ્યકત્વની ( સત્યધની ) પ્રાપ્તિ થયા પછી તે જીવ મેાક્ષની ચેાગ્યતામાં દાખલ થાય છે. કદાચ ફેરાથી મિથ્યા ભ્રમમાં પડી જાય તા પણ કેઇ હદવાલા સમયમાં મેાક્ષના રસ્તે પડી જાય છે.
તે પ્રમાણે બુદ્ધના સમકાલીન થએલા ચોવીશમા તીર્થંકર સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી સત્તાવીશમા ભવે શ્રી મહાવીર ભગવાન થયા છે.
૧–ર પહેલા ભવે–જંબુદ્વિપના વિદેહની નિપ્રા વિજય માં જયંતી નગરીના રાજા શત્રુમન, તેમના તાબાના ગ્રામાધિપતિ નયસાર–રાજાના આદેશથી વનમાં લાકડાં લેવાને ગએલા ત્યાં ભુલા પડેલા સાધુને આહારાદિકથી સતાષી તેમની પાસેથી સત્યધમના મેધ મેળવી જીવતા સુધી પાત્યેા. (૧)
ત્યાંથી મીજાલવે સૌધમ દેવલાકમાં એક પલ્યાપમના આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા. (ર)
ત્યાંનો સ્થિતિ પૂરી થયા પછી ત્રિજા ભવે આ અવસર્પિણીમાં પહેલવહેલા સત્ય ધર્મના પ્રવČક શ્રી ઋષભદેવ, તેમના મેટા પુત્ર ભરત ચક્રવતી, તેમના પુત્ર મરીચિ નામે ૮૪ પૂર્વ લાખ વર્ષના આયુષ્યવાળા થયા. ઋષભદેવની પાસે વ્રત લીધુ, પાલન કરવામાં અશક્ત બનવાથી ત્રિદીના વેષ કલ્પ્યા, પણ શુદ્ધ ધર્મના ઉપદેશ આપી લાકને ઋષભદેવની પાસે મેકલતા. એક વખતે ઋષભદેવે ભવિષ્યમાં થનારા ત્રિષષ્ઠિ (૬૩.) શલાકા પુરૂષનાં નામ ભરત આગળ જણાવતાં પ્રશ્ન થયા કે આપણી પરિષદમાં તેમાંના કેઇ જીવ છે.
ઋષભદેવે મરીચિને આ ભારત ક્ષેત્રમાં ત્રિપૃષ્ટ નામે પહેલા વાસુદેવ અને વિદેહમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી થયા પછી પાછા આ ભરતમાં ૨૪ મા શ્રી મહાવીર તીર્થંકર થવાનું જણાવ્યું. ભરતે મરીચિને કહ્યું કે-વાસુદેવ અને ચક્રવતી થઇ તીથ કર થશે તે છેલ્લા પદને મારૂ આ વંદન છે પણ આ તમારા ત્રિદીના વેષને નથી.
એમ સાંભળતાં મરીચિને કુલના મઠ્ઠ થતાં ભુજા સ્માટન કરી મકલાતા ખેલ્યા કે આ હા ! હુ વાસુદેવ, ચક્રવતી અને તીર્થંકર થઇશ ? આ હા ! મારૂ કુલ કેવુ* ઉત્તમ ! વળી હું વાસુદેવમાં પહેલા, પિતા ચક્રવતી'માં પહેલા, અને પિતામહ (દાદા) તી કરામાં પહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org