________________
३४६
તત્ત્વત્રયી–મીમાંસા.
(૨) ઈંદ્રના પ્રેર્યા વિષ્ણુ બુદ્ધ થયા અને મને નિંદા શંકાકોષ શંકા ૪૦૧ મી. પૃ. ૫૯ (ભાગવત.)
“એક રાજાએ અશ્વમેઘ યજ્ઞનો આરંભ દૃઢ પ્રતિજ્ઞાથી કર્યો. તેથી ઇંદ્રને ચિંતા થઈ, તેથી વિષ્ણુ પાસે પ્રાર્થના કરી, તેથી વિષ્ણુએ બુદ્ધ અવતાર લઈ યજ્ઞની નિંદા કરી. જેનામતની અહિંસા સિદ્ધ કરી. શું ઈશ્વર અવતાર પણ યજ્ઞની નિંદા કરે છે કે? ઈત્યાદિ
ઈતિ-ઈદ્રના પ્રેર્યા વિષ્ણુ બુદ્ધ થયા. ભાગવતે. (૨)
(૩) કૃષ્ણ, લક્ષ્મી, અને ગરૂડ ક્રમથી બુદ્ધ, પરિત્રાજિકા અને શિષ્ય થયા.
વળી જુઓ કંદ પુરાણ ખંડ ૪. અધ્યાય ૫૮ મે. એ ૨૪૫ થી
“શ્રીપતિએ (શ્રી કૃષ્ણ) સીગતનું ( બુદ્ધનું ) રૂપ ધર્યું, લક્ષ્મીએ પરિવ્રાજિકાનું રૂપ ધર્યું અને ગરૂડ વિષ્ણુના શિષ્ય બન્યા. પછી તેમને બૌદ્ધ ધર્મ ચલાવ્યો અને પછી પ્રજાને અધમ રૂચિ કરાવી. પછી ગણેશની પ્રેરણાથી વિષ્ણુએ બ્રાહ્મણનું રૂપ ધરીને, રાજાની પાસે શિવલિંગ સ્થાપન કરાવ્યું. તે લિંગનું પૂજન કરીને દિદાસ રાજા વિમાનમાં બેસીને કૈલાસપુરમાં ચાલ્યા ગયા. ઇત્યાદિ.”
છે ઈતિ કૃષ્ણ બુદ્ધ, લક્ષ્મી-પરિત્રાજિકા, ગરૂડ-શિષ્ય સ્કંદ પુ. (૩)
ઉપરની કલમ ૨ ને વિચાર-પિતાનું પદ રાખવા ઇદ્ર વિષ્ણુની પાસે બુદ્ધાવતાર લેવડાવી યજ્ઞની નિંદા અને જૈન ધર્મની અહિંસા સિદ્ધ કરાવી, પણ “અહિં
ઘમ” એ તે વેદની કૃતિથી અનાદિનીજ અહિંસા સિદ્ધ છે. આમાં નવું તે એટલુંજ મનાય કે જેઓ વાર્થના વશમાં પી નિરપરાધી જીવેનું ભક્ષણ કરી નરકમાં પડતા હતા તેમને બચાવ્યા એ ઉત્તમ કાર્ય કરતાં વિશગુ છું અગ્ય કાર્ય કર્યું કે જેથી લખીને બતાવ્યું?
આગળ ત્રિજી કલમમાં-સ્કંદપુરાણવાળા જણાવે છે કે-“શ્રી કૃષ્ણ બૌદ્ધ ધર્મ ચલાવી પ્રજામાં અધમ રૂચિ કરાવી, પછી ગણેશની પ્રેરણાથી વિષ્ણુએ બ્રાહ્મણનું રૂપ ધરીને રાજાની પાસે શિવલિંગ સ્થાપન કરાવ્યું.
સજજને અનાદિ કાલના વિષ્ણુ ભગવાનને શું બાળક જેવા અજ્ઞાની માનવા? બુદ્ધનું રૂપ ધરીને પ્રજામાં અધર્મરૂચિ કરાવી અને બ્રાહ્મણ રૂપ ધરીને લિંગ સ્થપાવ્યુ. આમાં કયું સત્ય છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org