________________
પ્રકરણ ૩૮ મુ. પુરાણ માટે બાબૂવંકિમચંદ્રના લેખ. ૩૨૫ છે, તેમનાં વચન તરીકે સ્વીકારાયાં છે. પુરાણોમાં વર્ણવેલા કૃષણના આચરણ વિષે ગીતામાં કહ્યું સૂચન નથી, કૃષ્ણ ત્યાં પિતાના અવતારનું પ્રયોજન કહી બતાવે છે કે “સાધુ પુરૂષના સંરક્ષણને માટે, દુષ્ટ આચરણવાળાના વિનાશને માટે અને ધર્મનું સંસ્થાપન કરવા માટે હું દરેક યુગમાં ભાગવત જન્મ લઉં છું.”
પુરાણમાં અને મુખ્યત્વે ભાગવત પુરાણના દશમ સ્કંધના હિંદી અનુવાદ પ્રેમ સાગર’ જેમાંથી આ પ્રકરણમાં આપેલી એમના જીવનની મુખ્ય હકીકત ઘણે ભાગે લીધેલી છે તે “પ્રેમસાગરમાં વર્ણવેલાં કૃષ્ણ ગીતામાં વર્ણવેલા શુદ્ધ અને કૃષ્ણથી લક્ષણમાં તદન જુદા છે. ગીતામાં એમના જીવનની સવિસ્તર હકીકત આપી નથી તેથી પુરાણમાં આપેલું ચારિત્ર્યનું વર્ણન આપણે સ્વીકારીશુ.”
પા ઈત કૃષ્ણરાજા તે પાછળથી દેવ થયા.
દુર્ગુણેથી દૂષિત જગદીશ્વર હોય કષ્ણ ચરિત્રે પૃ. ૪શે. બાબૂ વંકિમચંદ્ર લખે છે કે
કૃષ્ણ એ પતેજ ભગવાન છે એવું ઘણા હિંદુઓનું માનવું છે અને તેથીજ-કૃષ્ણનું નામ, કૃષ્ણની કથા, કૃષ્ણની પૂજા અને તેઓ પિતાના ધર્મની ઉન્નતિનાં સાધન ગણે છે. પરંતુ એ લકે કૃષ્ણને-કણુના માનવ ચરિત્રને કેવી રીતે જુવે છે ?
બાલ્યાવસ્થામાં જે દહી માખણની ચોરી કરતે. યુવાવસ્થામાં જે વ્યભિચારી હતું, જેણે હજારે ગોપીઓનું પતિવ્રતાપણું હરી લીધું હતું, ઉત્તરાવસ્થામાં જે ઠગાઈ અને શઠતાને શિરામણિ થઈ પડયો હતો. જેણે ઠગાઈ વાપરી દ્રોણ વિગેરેના જીવ લેવડાવ્યા હતા, તેવા એક માણસ તરીકે.
હવે જે એ વાત ખરી હોય તે ભગવાન તરીકે એવા માણસને કેવી રીતે આપણાથી કબૂલ રખાય? સબબ ઈશ્વર ચરિત્ર કેઈદિવસ એવું હોઈ શકે જ નહિ. જે કેવળ શુદ્ધ, સત્વ, જેના નામમાત્રથી સર્વ પ્રકારની અશુદ્ધતા, સર્વ જાતનાં પાપ, દૂર નાશે તે ભગવાન શું મનુષ્ય દેહ ધારણ કરી આવાં પાપાચરણ કરે ?” ઇત્યાદિ.”
આમાં મારા બે બોલ–જે બાબૂ વંકિમચંદ્રના કહેવા પ્રમાણે શ્રી કૃષ્ણજી ભગવાન તરીકે કબૂલ ન થઈ શકતા હોય ત્યારે તે સાથે એ પણ વિચારવાનું કેપિતાનીજ પુત્રીને અનીતિથી જવાવાળા અને હરિ હરિણીનાં રૂપ ધરી દેતા દેડી કરનારા, અને અનેક જનેના તેમજ દેવતાઓના પણ શાપને વશ થઈ ૫ડળ, એવા બ્રહ્મા જગતના કર્તા હર્તા હતા એ પણ આપણાથી કેવી રીતે કબૂલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org