________________
૨૭૨
તત્રયી--મીમાંસા.
- ' ખંડ ૧
(૪) સીતાની ઉત્પત્તિની કથા રામાયણને ઉત્તરકાંડ સર્ગ ૧૭. પૃ. પહેલામાં નીચે પ્રમાણે જણાવેલી છે,'
| ( હિ દે. પૃ. ૧૭૨ની ટીપમાંથી ) “રાવણ-હિમાલયના વનમાં તપ કરતી કન્યાને પૂછે છે કે તું કોણ છે? ઉત્તરમાં હું કુશધ્વજ ત્રાષિની પુત્રી, ઋષિના વેદાભ્યાસ વખતે જન્મી તેથી વેદવતી નામે છું. દેવોએ વર પસંદ કરવાનું મને કહ્યું પણ મારા પિતાએ વિષ્ણુને આપવા ઈછેલી છે. આવા નિશ્ચયવાળા તેણીના પિતાને રાવણે મારી નાખે. કન્યાની માતા શબનું આલિંગન કરી બળી મરી, તો પણ રાવણે લગ્નની પ્રાર્થના કરીને કહ્યું કે હું વિષ્ણુથી ચઢીયાત છું. કન્યાએ કહ્યું તારા શિવાય એ દેવને કેઈ તિરસ્કાર કરશે નહિ. એવું સાંભળી રાવણે તેણીના ચેટલાને અંગુલીના અગ્રભાગથી સ્પર્શ કર્યો. કન્યાએ એટલે કાપીને કહ્યું કે હવે હું જીવીશ નહિ. તેં મારું આ અપમાન કર્યું છે. માટે હું તારા નાશના માટે જન્મ લઈશ, એમ કહી તે કન્યા બળી મરી, એજ કન્યાએ જનક રાજાને ત્યાં જન્મ લીધું છે. અને તે તારી (વિષ્ણુની) સ્ત્રી થઈ છે. તે તારી શકિતથી તેણે હણે છે. (રાવણને) હણ્યો છે.”
આમાં મારા બે બેલ-વૈદિક મત પ્રમાણે સીતાના સંબંધે ચાર લેખમાંના ત્રણ તે જેનોના લેખની સાથે કિંચિત્માત્ર પણ સંબન્ધ ધરાવતાજ નથી. ચેથા ઉતારાની સાથે પણ વિષમતા છે. તે એવી રીતે કે જેનોમાં જયભૂષણ સર્વ રામ સીતાદિકના પૂર્વભવે બે ચાર મોટા બતાવતાં. સીતાને પૂર્વભવશંભુ રાજાના પુહિતના પુત્રની પુત્રી વેગવતી થએલી બતાવેલી છે. તેના બાપને શંભુ રાજાએ મારી નાખીને વેગવતીની સાથે બળાત્કાર કરવાનું જણાવ્યું છે અને શંભુ રાજાથી છુટીને તેણીએ દીક્ષા લીધી છે અને ત્યાંથી મરણ પામી પાંચમા સ્વર્ગે ગઈ અને ત્યાંથી ચ્યવને જનક રાજાને ત્યાં સીતાપણે જન્મી છે. વૈદિકમતમાં સીતાને માત્ર એક જ ભવ બતાવતાં નામાદિકને તેમજ વિષયને ફેરેલ હોય એમ સહજ વિચાર કરતાં જણાઈ આવે છે, છતાં પંડિત તેમાં આંખ મીંચામણ કરે છે તે જુદી વાત છે ?
રાવણની ઉત્પત્તિને બીજો પ્રકાર. તુલસી રામાયણ. બાલકાંડ પૃ. ૧૫૪ ની ટીપમાંથી. “બ્રહ્માના પુત્ર પુલસ્યમુનિમેરૂ ઉપર તૃણબિંદુના આશ્રમમાં તપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org