________________
- વત્રથીની પ્રસ્તાવના.
અM
અ. ૧૩–૧૪ માં–એક હજારવંષ ભટકીને વિષ્ણુ પાછા આવ્યા. બ્રહમા એક લાખ વર્ષ સુધી ભટકયા. રસ્તામાં કેતકીનું પત્ર મળતાં પૂછ્યું, તેણે જણાવ્યું કે લિંગ ઉપરથી પડતાં મને ચાર યુગ અયુત વર્ષ લાગ્યાં. બને દેવોએ લિંગની સત્તા જ મોટામાં મોટી માની લીધી. લેક ૨૧૫ સુધીમાં છે.
આ લેખ સાથે વિચારવાનું કેબ્રહ્મા પુરાણોમાં અનેક સ્વરૂપથી લખાયેલા જોવામાં આવેલા છે. "
(૧) પુત્રીના મેહમાં ફસેલા. (૨) દેવીના હાથ ઘસવાથી ઉત્પન્ન એલા. (૩) મેરૂ પર્વત જેટલા મોટા ઇંડામાંથી દેવ વર્ષ પછી બહાર આવેલા. (૪)વિધગુના બાપ થવા જતાં વિષ્ણુની સાથે લડી પડેલા.(૫) વિષ્ણુએ કહ્યું કે હું ઉત્પન્ન કરું છું પણ મારી માયામાં ફસેલા મને જાણી શકતા નથી. (૬) શિવની જાનમાં અસંખ્યાતા બટુકેના પિતા થઈ પડેલા. (૭) શતરૂપાને જેવા પાંચ. મુખ કર્યો પણ શિવના ક્રોધ રૂપ ભૈરવથી પાંચમા મુખથી રહિત થએલા, (૮) લાભના માટે યજ્ઞ કરવા જતાં બ્રામ્હણેને નમવું પડયું, સેંકડે ઉત્પાતે સહન કરવા પડ્યા, અને સરસ્વતીથી શાપિત થઈ પડેલા. (૯) આ ઉપરના લેખમાં તે મહાદેવજીના ડાબા હાથથી ઉત્પન્ન થએલા, અને જમણા હાથથી વિષ્ણુ આ બને દેવો સુષ્ટિ ઉત્પન્ન કરી મોટા થવા જતાં તે સમયમાં લાંબુલહરક એક લિંગ જે ઈચકિત થએલા, તેની પાછળ પડયા. વિષ્ણુ સાતમા પાતાળ સુધી જઈ હજાર વર્ષે પાછા આવ્યા અને બ્રહ્મા આકાશમાં એક લાખ વર્ષ સુધી ભટકીને પાછા આવ્યા. - ઇત્યાદિક અનેક બાબતેના લેખો જોતાં વિચાર થાય છે કે –
* આ બધી વાત કેવલ કલ્પિત હશે? કે આમાં કોઈ પણ સત્યતા રહી હશે? અને આ બધી વાતો કયા કયા કાળમાં બની હશે? મને તે જે જે પ લાગે છે તે તે લખીને બતાવ્યું છે. વળી આ બધી વાતને રોગ્ય ખુલાશે મળશે તે ફરીથી પણ વિચાર કરવાને અવકાશ લઈશ.
(૨૦) બ્રહનું વીર્ય નીકળી પડતાં હજારો વાલીખિ – : ' સ્કંદ પુ. નં. ૧ અ. ૨૬ મિ. લે. પ૩ માંને ઇસારે–
પર્વતની સલાહથી હિમાલય પર્વતે શિવને પાર્વતી આપી. હવન વખતે વેદપાઠીઓમાં વિવાદ, નારદે કહ્યું કે જેનાથી તમે અને આ બધું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org