________________
પ્રકરણ ૩૭ મુ. મહિનીના મેહવાળા નારદ વિષ્ણુથી ઠગાયા.
૨૬૫ બન્નેના મેળ કેવી રીતે મેળવી આપતા હશે ? પુરાણકારા ગમે તે લખે-કેમકે તેમને તે ઇશ્વર તરફથી બધી છુટજ મળેલી હોય છે. આજ પુરાણકારે લખ્યું છે કે-શ્રી કૃષ્ણુ ભગવાને માયાવી પુરૂષ મોકલી વેદધર્મથી ભ્રષ્ટ—જૈન ધર્મ ચલાવ્યેા. આ વાત કૃષ્ણ ભગવાનજ તેમને કહી ગયા હશે ને ? બીજો લેખ જોતાં ભૃગુના કારણથી દંડકારણ્ય થએલું બતાવ્યું છે. આ ભૃગુ કયા ? કાઇ જગાપર બ્રહ્માના પુત્રતા કાઈ જગાપર વરૂણના પુત્ર આ એમાંના કયા ભૃગુઋષિએ શાપ આપીને દંડકારણ્ય બનાવ્યું ?
જે મતમાં વારવાર લખાવટના તફાવત થતા રહેતા હેાય ત્યાં એજ અનુમાન બંધાય કે—બીજાના લેખા જોઇ પાતાની મરજી પ્રમાણે તેમને કલ્પનાઓ કરેલી હોય પણ પાતે વાસ્તવિક પણે લખી શકાયજ નથી.
॥ ઇતિ વૈકેિ-`ડ કારણ્ય થવામાં—ગૌત્તમ અને ભૃગુ. એ બે કારણ રૂપે બતાવ્યા તેની સમીક્ષા.
યુગયુગમાં ભકતાના ઉદ્ધારક વિષ્ણુ, જેના તેનાથી શાપિત ? અને નારદના શાપથી મુકત, શિવના બે ગણુ, તે રાવણ અને કુંભકરણ. તુલસી રામાયણુ બાલકાંડ પૃ. ૧૧૮ થી ૧૨૭માંથી કિંચિત્ સાર
“ કામદેવને જીતવાથી ગવિષ્ટ થએલા નારદે પેાતાની બધી વાત શિવજીને કહી બતાવી. શિવે કહ્યું આ વાત ભુલે ચુકે વિષ્ણુજીને સંભળાવશે। નિહ. હાથમાં વીણા લઇ ગીત ગાન કરતા નારદ ક્ષીર સમુદ્રમાં નારાયણુ પાસે ગયા. આદરસત્કારથી `ત્યાં બેઠા, શિવે ના પાડી હતી છતાં કામદેવનું સ્વરૂપ વિષ્ણુને કહી ખતાવ્યુ, વિષ્ણુ મોઢું ઠેકાણે રાખી ખેલ્યા કે-તમેા જ્ઞાની, વૈરાગી, તમેને કામદેવ પીડા કરી શકે ખરા કે ? ગર્વિષ્ટ નારદજી ખેલી ઉઠયા કે પ્રભુ આપણી દયા છે. હવે વિષ્ણુએ માયાને પ્રેરી તેણે સાચેાજનનું વૈકુંઠથી પણ અધિક નગર બનાવ્યું. તેમાં ગુણનિધિ રાજા અને તેની પુત્રી વિશ્વમેાહિની થઇ. સ્વયંવર મંડપ થયેા. નારદજી પણ જઈ ચઢયા, કન્યા દેખી મેહમાં પડયા. હવે એ મને શી રીતે વરે તેની ચિંતામાં પડયા. ઘેાડા વખતમાં તપ જપાદિ ન બની આવે, માટે વિષ્ણુની પાસે જઇને વર માગું. પહેાંચ્યા નિષ્ણુ પાસે, વિષ્ણુએ કહ્યું-તમારૂં હિત થાશે તેમ કરીશ. ( આ છળનું વચન નારદજી સમજ્યા નહિ ) સ્વયંવર મંડપ ભરાઇ ગયેા. નારદ પાતે પાતાનુ રૂપ પ્રભુ જેવું દેખીને રાજી થયા. રાજાએ તેમને મુનિ રૂપે જુવે છે. કન્યા વૃક્ષ વાનર રૂપે જુએ છે.
34
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org