________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
ક
* *
*
*
*
સમ્મતિ મેળવવી પડી ત્યારે આ બધી ઓટલી મોટી સૃષ્ટિની રચના કરતાં કયા કયા જ્ઞાનીઓની સમ્મતિ મેળવી હશે? તે કાંઈ જાણવામાં આવેલું નથી. . (૧૭) કંદ પુત્ર નં. ૬ છે. પ્રાયે લેક ૮૦૦ સુધી-સરસ્વતી અને ગાયત્રીના સંબંધવાળે છે. તેમાંથી ઇસારે–
બ્રહ્માએ મૃત્યુલેકમાં યજ્ઞ કરવા શાથી માંડે ? | નારદ બ્રહલોકમાં જઈ ચઢયા. બ્રમ્હાએ મૃત્યુ લેકની ખબર પુછી. નાર કલિ આવ્યાની વાત જણાવી, બ્રમ્હા ખૂબ ગભરાયા. અરે મારૂ પુષ્કર તીર્થ કલિ ન હોય ત્યાં સ્થાપે. એ વિચાર કરીને ભૂતલમાં કમલ ફેંકર્યું. તે હાટકેશ્વરમાં પડતાં ત્રણ ખાડા થયા, ત્યાં યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો. પણ ત્યાંના બ્રામ્હણ કે એ ઉરપાત મચાવ્યો એટલે બ્રમ્હાએ નમસ્કાર કરીને બંધબસ્ત કરી દીધો નારદ સાવિત્રીને તેડવા ગયા. જલદી આવી શક્યાં નહીં. ફરીથી ઇંદ્ર તેડવા ગયા તે પણ આવી શકયાં નહીં. એટલે બ્રમ્હાએ બીજી કન્યા લેવા ઈદ્રને મોકલ્યા તે ગોપ કન્યાને ગાયના મુખમાં પ્રવેશ કરાવી ચેનિથી બહાર કડાવી પવિત્ર થએલી બધાઓની સમ્મતિથી પરણ્યા નામ ગાયત્રી રાખવામાં આવ્યું. આ યજ્ઞમાં બ્રહને અને સાવિત્રીને એટલા બધા ઉત્પાતે થએલા બતાવ્યા છે કે તેની ગણત્રી કરતાં પાર આવે નહી. એ બધા વિનાની સાથે જ યજ્ઞની સમાપ્તિ થએલી બતાવેલી છે. જિજ્ઞાસુઓએ સ્કંદ પુરાણ જોઈ લેવું.
આમાં જરાક વિચારવાનું કે-જગતના નાના મોટા બધાએ જોના ઘાટ ઘડી, ત્રણે લેકની વ્યવસ્થા કરી, તેમાં યથાયોગ્યપણે તે જીવને સ્થાપન કરવાવાળા, અને તે ચારે વેદેથી પ્રસિદ્ધિને પામેલા, એવા મહાજ્ઞાની બ્રમ્હાને મૃત્યુ લેકમાં કલિયુગ આવ્યાની ખબર નારદજીના કહેવાથી પડી. આતે કેટલું બધું આશ્ચર્ય ? (બ્રમહજ્ઞાનમાં અંધારૂં?) આ યજ્ઞને આરંભ કરતાં મારે બ્રામ્હણેને પણ નસ્કાર કરવા પડશે, એટલું જ નહિ પણ મને સેંકડો ઉત્પાત થશે. તેની પણ ખબર ન પડી, આ બધું નવીન પ્રકારનું જ્ઞાન લેખકે કયા જ્ઞાનથી મેળવ્યું હશે? આમાં કયે કર્યો વિચાર કરો તેમાં મારી નજર તે પહ થતી નથી; પણ કઈ સુજ્ઞ સજજન બતાવે તે કાંઈ યેગ્યા.
ગ્યને વિચાર કરી શકાય ? બાકી આમાં શે વિચાર કરો અને શું શું અલખવું તેના સંબંધે કાંઈ પણ સમજી શકતા નથી તેથી આટલામાં જ પતાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org