________________
wwww
પ્રકરણ ૩૪ મું. વૈદિક–ભાગવતના પરશુરામ
૨૪૭ આ તરફ સુભૂમે માતાને પૂછયું શું લેક આટલેજ છે? માતાએ કહ્યું ઘણાએ બધે છે. સાંભળ હસ્તિનાપુરના તારા પિતા રાજા હતા તેને મારીને પરશુરામ રાજા થયા છે, તેના ભયથી હું ગુપ્તપણે અહિં રહી છું. આ વાત સાંભળતાની સાથેજ ધમધમાટ કરતે હસ્તિનાપુરમાં આવ્યું, ભવ્ય સ્વરૂપ જોઈ લોકોએ પૂછ્યું અલ્યા તું કોણ છે.? બાલકે ઉત્તર આપ્યો કે હું ક્ષત્રીય છું અરે બળતી આગમાં કેમ આવ્યા ? બાળકે ઉત્તર આપે કે પરશુરામને મારવા આવ્યો છું. લોકોએ બાળખ્યાલ સમજીને વાત કાઢી નાખી પણ આ સિધે સિદ્ધ જઈ સિંહાસન ઉપર ચઢી બેઠે. દેવગે દાઢની ખીર બની જતાં જપાજપે ખાવા મંડી પડશે. ત્યાંના રખવાળા બ્રાહ્મણે મારવા ઉઠયા પણ પાછળ આવેલા તેના સસરા મેઘનાદે મારીને કાઢી મૂકયા.
પરશુરામને ખબર પડતાં પરશુ લઈને મારવા ચઢયે પણ સુલુમના પુણ્ય પ્રબલથી પરશુની અધિષ્ટાતૃ વિદ્યાદેવી ભાગી જવાથી પરશુ નિસ્તેજ થઈ ગયે. શસ્ત્રના અભાવથી સુભૂમે ઉચકીને થાળ ફેંકયો. તે સ્થાળ ચકરૂપે થઈને પરશુરામનું મસ્તક છેદી નાંખ્યું. તે ચક્રના બળથી સુલૂમ આઠમે ચકવર્તી થયો. :
છે ઇતિ જેન પ્રમાણે-પરશુરામ અને આઠમાં ચકવતી સુભમના સંબંધ વાલી કથા.
વૈદિક મતે જમદગ્નિના પુત્ર પરશુરમ. ભાગવત-૯ સ્કંધ અધ્યાય ૧૫, ૧૬, ને કિંચિત ભાવાર્થ.
" ततः पंचदशे गाधि रैलपुत्राऽन्वयेऽजनि। यहौहित्रसुतो रामः તિવીર્યપs
ચીક બષિ વરુણદેવ પાસેથી ઘડાઓ લાવ્યા. ગાધિ રાજાને આપ્યા પછી તેની પુત્રી સત્યવતીને પરણ્યા. સત્યવતીની પ્રાર્થનાથી પુત્રના માટે બે ચરું ચઢાવીને ઋષિ સ્નાનને માટે ગયા. સત્યવતીને ચરૂ શ્રેષ્ઠ જાણી તેની માતાએ ખાધ અને માતાને ચરૂ સત્યવતીએ, આ વાત જાણીને ઋષિએ સત્યવતીને કહ્યું આ કામ તે અતિનિંદિત કર્યું, તારે પુત્ર દંડધારી અતિઘાર સ્વરૂપને થશે. અને તારો ભાઈ બ્રહ્મ જ્ઞાની થશે. સત્યવતીએ કહ્યું-(ૌવં મુરિતિ માવ, I/ અથાઈ મગ:) એમ થાય છે તે ઠીક નહિ ત્યારે ત્રાષિએ કહ્યું તારે પુત્ર નહિ થાય તે પૌત્ર દંડધારી થશે. પછી જમદગ્નિ પુત્ર થયે. અને સત્યવતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org