________________
પ્રકરણ ૩૨ મું.
પાંચમા ચક્રવર્તી ૧૬મા તીર્થંકર શાંતિનાથ.
૨૩૩
પ્રકરણ ૩૨ મું. પાંચમા ચક્રવર્તી ૧૬ મા તીર્થકર, શ્રી શાંતિનાથ
એમને પૂર્વ ભવમાં કરેલી કબૂતર ઉપર દયા. ૧૫ મા, અને ૧૬ તીર્થકરના મધ્યમાં ત્રિા મઘવા અને ચોથા સનકુમાર એ બે ચક્રવતી ઓ જુદા જુદા સમયમાં ક્રમવાર, છએ ખંડના ભોકતા થયા. તેમણે સ્વરૂપ કિચત કહીને બતાવ્યું.
ત્યારબાદ લાંબા-લાંબા કાલના છેટે ક્રમવાર–પમા, ૬ઠા અને સાતમા જે ચક્રવતીઓ થયા છે તેએજ, છએ ખંડના રાજ્યનો ત્યાગ કરી-૧૬ મા, ૧૭ મા, અને ૧૮ મા, તીર્થકરના પદને ભેગા કરી મેક્ષમાં ચાલ્યા ગયા છે.
તેમાં જે પાંચમા ચશ્વત અને સલમા તીર્થંકર થયા છે તેમને ધર્મના બેધની પાપ્તિ થયા પછી-બાર ભ કરેલા છે, તેમાંના ૧૦મા ભવે--બાજ પંખીના સપાટામાંથી એક કબૂતરને પિતાના શરીરના ભાગથી બચાવે છે તેથી તેમના બાર ભવનું સ્વરૂપ કિંચિત માત્ર લખીને બતાવીએ છીએ.
(૧) પહેલા ભવમાં–જંબુદ્વીપ, ભરતક્ષેત્રના રત્નપુરમાં શ્રીષેણ રાજા થયા. અભિનંદિતા, શિખિનંદિતા બે રાણીઓ. અભિનંદિતાને સૂર્ય ચંદ્ર જેવા ઈ દુષેણ, બિંદુષેણુ બે પુત્રો. વરવાને આવેલી રાજકન્યા, તેની સાથે આવેલી વેશ્યાને જોતાં બન્ને ભાઈઓનું મોટું યુદ્ધ. શ્રીષેણુને સંસાર ઉપર ધિક્કાર ઝેરના પ્રયોગથી મરણ. (૧).
(૨) બીજા ભવે-જંબુદ્વિપના ઉત્તરકુરૂમાં–રાજા રાણીનું પુરૂષ સ્ત્રી રૂપે યુગલ, - (૩) ત્રિજા ભવમાં પહેલા સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પનન થવું.
(૪) ચોથા ભવમાં જંબુદ્વીપ ભરતક્ષેત્ર વૈતાઢય પર્વતના રથનપર ચકવાલના રાજા-અર્કકીતિ રાણી તિમાળા. તેમના પુત્ર અમિતતેજ થયા. રાજ્ય ભેગવી અને દીક્ષા ગ્રહણ. ત્યારબાદ
" (૫) પાંચમાં ભવે-૧૦મા પ્રાણુત દેવલોકમાં મણિચૂલ નામના દેવતા થયા..
|
30
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org