________________
પ્રકરણ ૩૧ મું. ત્રિજા–મધવા અને ચોથા સનકુમાર ચક્રવર્તી.
ર૨૭
પ્રકરણ ૩૧ મું. ૧૫ મા અને ૧૬મા તીર્થ કરના મધ્યકાળમાં ત્રિજા અને ચેથા ચક્રવર્તીએ. (૧) ત્રિજા ચક્રવર્તી–મઘવા થયા છે તેમના પૂર્વ ભવને ઇસારે.
બારમા તીર્થંકરના સમયમાં નરપતિ નામના રાજા થએલા તેમને રાજ્ય છેડીને યતિદીક્ષા ગ્રહણ કરી શુદ્ધપણે વ્રતનું પાલન કર્યું. ત્યાંથી કાળ કરીને મધ્ય પ્રેયકના દેવલોકમાં અહમિંદ્ર પણે દેવતા થયા.
લાંબા કાળ સુધી ત્યાંનું સુખ જોગવ્યા પછી અને પંદરમા તીર્થંકર
થયા.
તેમના પછી શ્રાવસ્તી નામની નગરીના રાજા સમુદ્ર વિજય, રાણી ભદ્રા તેમની કુક્ષિથી “મઘવા' નામના વિજા ચક્રવતી થયા તેમને પચીશ હજાર વર્ષ કુમાર વચમાં, પચીસ હજાર વર્ષ મંડલીકપણામાં, દશ હજાર વર્ષ દિગવિજયમાં, ત્રણ લાખને નેવું હજાર વર્ષ ચક્રવર્તીપણામાં અને પચ્ચીસ હજાર વર્ષ વ્રતારાધનમાં. એમ એકંદર પાંચ લાખ વર્ષનું આયુષ્ય નિગમન કરીને અન્ત સનકુમાર નામના દેવલેકમાં મદદ્ધિક દેવતા પણે ઉત્પન્ન થયા પ્રથમના જે ભરત અને સગર બે ચક્રતીએ થયા હતા તે મેક્ષમાં ગયા હતા પણ આ ત્રિજા ચકવર્તી તો દેવલોકમાજ ગંધ છે એટલું વિશેષ છે. આ ચક્રવર્તીના સમયમાં પંદરા તીર્થકેરનું શાસન ચાલતું હતું પણ તીર્થકરની હૈયાતી ન હતી.
(૨) ચોથા સનકુમાર શકવત.
ત્રિજા મઘવા ચક્રવતી થયા પછી કેટલેક કાળ વીત્યાબાદ પંદરમાં તીર્થકરના શાસનમાંજ ચોથા સનકુમાર ચક્રવતી પણ થયા છે અને શિવપુરાણાદિકમાં–સનકુમાર સંહિતાના નામથી સનતકુમારનું વર્ણન કરેલું છે. તેની સાથે આદર્શરૂપે જેવાને અમે જૈન ઈતિહાસથી કિંચિત્ માત્ર સ્વરૂપ લખીને બતાવીએ છીએ. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે
- કાંચનપુરમાં પાંચસો રાણીઓને પતિ વિકમયશા રાજા થયે હતું અને તેજ નગરમાં સંપત્તિને ભંડાર નાગદત્ત નામે સાર્થવાહ પણ રહેતે . હતે તેની સ્ત્રી વિષ્ણુશ્રી અતિ રૂપવતી હતી. તે વિક્રમ યશાને નજરે પડતાં કામથી તેણે તેનું હરણ કર્યું. રાજાએ કેટલેક કાલ સુખમાં અને નાગદત્તે દુઃખમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org