________________
પ્રકરણ ૨૬ મું.
વૈદિકમતના અશ્વગ્રીવ.
૨૦૧
(૧) જેના રેમથી-દે, વૃક્ષો, પન્નગ અને પર્વત થયા છે. (૨) જેની દેહથી કલ્પકલ્પમાં સર્વ જગત ઉત્પન્ન થઈ જાય છે. (૩) જેણે પ્રલય થએલી વિદ્યા અને યજ્ઞ આ દુનીયામાં પાછા લાવીને મૂકયા. (૪) જેણે દુષ્ટ દૈત્યને નાશ કરી દેને પાછા લાવીને મૂક્યા. (૫) જેણે લીલા વડે આખી પૃથ્વીને પિતાની પીઠ ઉપર ધારણ કરી. (૬) જેના શરીરમાં સ્થાવર અને જંગમરૂપ શર્વ જગત રહેલું છે. (૭) જેણે વાહનું સ્વરૂપ ધારણ કરી હિરણ્ય કશ્યને માર્યો છે. (૮) જેણે સમુદ્રમાં પેસીને સાગર અને પર્વત સહિત પૃથ્વીને ઉદ્ધાર
કર્યો છે. (૯) જેણે દાઢા ઉપર પૃથ્વીને ધારણ કરે.
, (૧૦) જેણે વરાહનું રૂપ ધરી કપિલને શેક દૂર કર્યો. (૧૧) જેણે ભયંકર નૃસિંહનું રૂપ ધરી ભક્ત પ્રહલાદનું રક્ષણ કર્યું. (૧૨) જેણે રાતોરાતમાં દુષ્ટ હિરણ્યકશિપને નાશ કરી પ્રહાદને ઈદ્રના આસન ઉપર બેસાડી દીધા.
. (૧૩) વળી જે વિરોચનના પુત્ર (બલિ) ના આગળ યાચક રૂપે બન્યા. (૧૪) અશ્વમેધ યજ્ઞમાં જેનું પૂજન બલિ રાજાએ કર્યું તે પણ જેણે
ત્રણ ડગલાં માત્રથી બધી પૃથ્વીનું હરણ કરી લીધું.. (૧૫) જેણે વિશ્વરૂપ બનીને બલીને પાતાળમાં બેસી ઘાલ્ય. (૧૬) જેણે એ વીશવાર નિક્ષત્રીય પૃથ્વી કરીને બ્રાહ્મણને આપી. (૧૭) જેને હૈહયને નાશ કર્યો. અને પોતાની માતાને પણ મારી નાખી. (૧૮) જેણે બાલ્યાવસ્થામાં દુષ્ટાચારવાળી તાડકા નામની રાક્ષસીને મારી. (૧૯) જેણે કૅશિકના પ્રસાદથી વિશ્વામિત્રના યજ્ઞમાં લીલાવડે મનુષ્ય દેહ
ધારણ કરીને ચોદહજાર રાક્ષસેને એકી સાથે ઠાર કર્યા. (૨૦) જેણે સૂપનખા અને ત્રિશિરાને પણ નાશ કર્યો. (૨૧) જેણે સુગ્રીવના રૂપને ધરવાવાળા જુઠ્ઠ વાલીને હણી સત્ય સુગ્રીવને
- સહાય કરી. (૨૨) જેણે સમુદ્રમાં સેતુ બનાવી રાવણને નાશ કર્યો અને ધર્માયમાં
બ્રાહષ્ણની પૂજા કરી. 26
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org