________________
તવત્રયીની પ્રસ્તાવના.
૨૩
wwwho
- (૫) સંડક ઉપનિષદ્દમાં—અવિનાશી પુરૂષથી સુષ્ટિ ઉત્પન્ન થઈને પાછી તેમાં સમાઈ જાય.
| (૬) મનુસ્મૃતિમાં-સ્વયંભૂ ભગવાને અંધકારને નાશ કરીને જલ ઉત્પન્ન કર્યું તેમાં બીજ નાખ્યું, તેથી સેનાનું ઈડું, તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા. પછી બધી સુષ્ટિ થઈ.
(૭ ૮) ગોપ-શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં પ્રજાપતિ પ્રથમ તપ તયા પછીથી આ બધી સૃષ્ટિ.
| (૯) તૈત્તિરીય સં. પૃથ્વી જેલમાં હતી પ્રજાપતિ વરાહના રૂપથી બહાર ખેંચી લાવ્યા.
(૧૦) ગાગવેદમાં—એક આત્મા હતો તેનાથી આ બધી સૃષ્ટિ.
એમ પ્રથમ ટ્વેદમાં ચોકકસ નિર્ણય થયા વગર છ સાત સૂક્તોથી સૃષ્ટિની ઉત્પત્તિ શાથી લખાઈ? વળી બીજા ત્રણ વેદોમાં તેમજ બ્રાહ્મણદિક ગ્રંથેથી તે ઠેઠ પુરાણો સુધી બ્રમ્હાદિક અનેક દેથી આ સૃષ્ટિ ઉત્પન્ન થયાનું લખાયું, તેમાં સત્યસ્વરૂપથી લખાએલી વાત કઈ અંગીકાર કરવી ?
(૩) જેનેમાં–ષભદેવથી તે મહાવીર ૨૪ પર્વત તીર્થકરો ભિન્ન ભિન્ન વ્યક્તિના જુદા જુદા કાળમાં ઘણા લાંબાલાંબા સમયના છેટે થએલા બતાવેલા છે, તેઓને ઈતિહાસ ક્રમવાર ઠામ ઠેકાણુ સાથે ચોકકસ પણાથી લખાયેલે છે.
(૪) વૈદિકમાં–વેદમાં અવતારના સંબંધે કંઈ સૂચન માત્ર પણ નથી. કદાચ તેમાંની કઈ વાત લખાઈ હશે તે તે વેદ મૂલક ઠરાવવા પાછલથીજ લખાઈ હશે એ નિર્વિવાદ સમજવું.
- પરંતુ પુરાણમાં એકજ વિષ્ણુના ૨૪ અવતારો તે પણ મસ્ય, કચ્છપાદિક ઠામ ઠેકાણા વિનાના લખાયા તે કોના અનુકરણથી લખાયા ? *
વળી ૨૪ માંથી ફરીને મત્સ્ય, કછપાદિક ૧૦ અવતારે કપાયા તે કોના અનુકરણથી અને તેમાં સત્યતા કેટલી ? તે વાતની સર્વ સજજનેને પણ પુક્ત પણાથી વિચારવાની ભલામણ છે.
જનમાં–શુદ્ધ સ્વરૂપના ૨૪ તીર્થકરો છે. અને હૈદ્ધમાં દશ બોધિસત્વ પણ લખાયેલા છે. પિરાણિકોએ-મસ્યાદ ર૪ અને ૦ એમ બે વખતે જાહેર કર્યા. ત્યારે આજ કાલના પંડિતએ-એક સૂર્યની સાથેજ કલ્પીને બતાવ્યા. તે કોઈએ ઉત્ક્રાંતિ વાદ જાહેર કર્યો. તપાસીને જુવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org