________________
યુવક મંડળ તથા (૨) શ્રી આત્માનન્દ જૈન બાળ મંડળ ઉદ્દભવ્યાં છે અને તેઓ પોતાના મૂળ દઢ કરી હાલ નવપલ્લવિત થઈ પિતાની સેવાદ્વારા સુવાસ આપી રહ્યાં છે.
શ્રી આત્માનન્દ જૈન પાઠશાળાનું સજીવનપણું એ પણ મહારાજ શ્રી અમરવિજ્યજીની અમે દેશનાનો જ પ્રભાવ છે.
શ્રી જેન વેતાંબર એજ્યુકેશન બોર્ડ (મુંબઈ) અને બાળગ્રંથાવાળી (અમદાવાદ) એ બન્ને સંસ્થાઓની બબ્બે ત્રણ ત્રણ પરીક્ષા પસાર કરી પ્રમાણપત્ર તેમજ સારાં પારિતોષિક મેળવવા ભાગ્યશાળી નિવડેલા અત્રેના જૈન વિદ્યાર્થિઓ પણ મહારાજશ્રી અમરવિજ્યજીને જ તેમાં પ્રભાવ જુએ છે.
(૧) સદર પુસ્તક લખવાનું પ્રેરણા સ્થાન– શિનોર. (૨) પુસ્તક લેખનની પ્રવૃત્તિનું સ્થાન– શિર. (૩) પુસ્તક સમાપ્તિનું સ્થાન–
શિર. અને (૪) પ્રકાશન સ્થળ પણ ,, શિનોર
આ ચાર વસ્તુઓને વિચાર ખરેખર અત્રેના જૈન સમુદાયને મગરૂર બનાવે છે.
આ ગ્રંથના પ્રકાશનમાં જે કે ઘણીજ. કાળજી રાખવામાં આવી છે છતાં અલનાઓ થઈ હશે પણું તેને ક્ષન્તવ્ય ગણુ હું ચંચુવત્ સાર સાર ગ્રહણ કરી છેપોતાના આધ્યાત્મિક વિકાશમાં આગળ વધશે એટલે અમારે પ્રયાસ સફળ જ છે.
તા. ૧-૯-૧૯૩૨ !
શીનેર, વાયા. મીયાગામ )
सुक्षेषु किं बहुना ? લિ. સંઘને સેવક – શાહ નાથાભાઈ મેતીચંદ, શિનેર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org