________________
૧૪૨ તસ્વત્રથી–મીમાંસા.
ખંડ ૧ પિોતે કરતા અને કમવાર શિષ્ય પાસે પણ કરાવતા. એક દિવસે વેશ્યાના નખેથી શરીર પર લિસોટા પડેલા છતાં પણ લાજ છેને યાજ્ઞવક્ય શાન્તિ કર્મ કરાવવાને ગયે. એવા સ્વરૂપથી આવે જે લેકે હાંસી કરવા લાગ્યા અને રાજા પણ ઋષિને આવી સ્થિતિવાળો જે તેના હાથનું પાણી ગ્રહણ ન કરતાં લાકડાંને છાંટવાનું કહ્યું. લાકડા ઉપર છાંટતાં તે પ્રફુલ્લિત થઈ ગયું. રાજાએ ચકિત થઈ પાણી મ ... પણ અભિમાનથી યાજ્ઞવલકયે આપ્યું નહી ને પિતાના ઘર તરફ ચાલ્યા ગયે. બીજે દિવસે શાકલ્ય મુનિના તરફથી શાંતિક કર્મ થયા બાદ રાજાએ યાજ્ઞવલ્કયની માગણી કરી. શાકભ્ય ત્રષિએ યાજ્ઞવલયને શાન્તિકર્મ કરવાની આજ્ઞા કરતાં હઠે ચઢેલા તેણે ગુરૂને પણ તરછી નાખ્યા. તેથી ગુરૂએ પણ ઘણે તિરસ્કાર કરીને કહ્યું કે મારી વિદ્યા પાછી આપીને તારે ક્યાં જવું હોય ત્યાં ચાલ્યો જા.”એમ કહી મઢેલું પાણી પાયું તેથી આકુલવ્યાકુલ થઈ બધી વિદ્યાઓ ઓક કાઢી અને કહેવા લાગ્યું કે તમારો આપેલો એક પણ અક્ષર હવે મારા પેટમાં રહ્યો નથી તેથી તમે મારા ગુરૂ નહી અને હું તમારે શિષ્ય પણ નહી. એમ કહી યાજ્ઞવલકય હાટકેશ્વરમાં ગયે, અને ત્યાં જઈ સૂર્યની ઉપાસના કરવા લાગ્યું. એટલે એક વર્ષના અંતે સૂર્યો પ્રસન્ન થઇ વરસાગવાનું જણુવ્યું ત્યારે યાજ્ઞવલ્કયે વેદ વિદ્યા ભણવાની પ્રાર્થના કરી. સૂર્યે કહ્યું કે-મારા તેજમાં તારાથી ટકી શકાશે નહી. છેવટે સૂર્યો લધિમા વિદ્યા આપી અને તે વિદ્યાના પ્રભાવથી લધુ શરીર ધારણ કરીને સૂર્યના ઘડાના કાનમાં પેસી સૂર્યના મુખથી બધી વેદ વિદ્યા ભણ્યા પછી સર્વ ઉપનિષદ બનાવી રાજાઓને અને લોકોને સંભલાવી પછી પોતાના કાત્યાયન પુત્રને ભણાવી ભળાવી છે તે બ્રહ્મ તેજની સાથે પોતાનું તેજ જેવી દીધુ.”
આ શિવાય બીજા પણ અનેક ઋષિઓએ વેદની જુદી જુદી ક્યાઓ બનાવેલી છે એના પુરાવા માટે જુઓ આર્યોના તહેવારને ઇતિહાસ પૃ ૩૨ થી. તેમાં જણાવ્યું છે કે
“વેટ રચનાનું કાર્ય આસરે પાંચ વર્ષ સુધી ચાલ્યું અને તે રચવામાં અનેક ઋષિઓએ મહેનત લીધી. પુરાણકાળમાં અનેક ત્રાષિએ થઈ ગયા તે બધાએ વેદનું રક્ષણ કર્યું અને વેદ ધર્મને પ્રચાર કર્યો. * * *
* મૂળમાં આ બાબતનું વર્ણન અત્યંત વિસ્તારથી કરેલ છે પરંતુ આ પ્રસંગને - કૈક નીચે પ્રમાણે છે-તોડજિ સાફાથર્વે રાજવિક્ષ: 1
सर्बागेषु च निर्लज्जः प्रकटांगो जगाम वै ॥ १५ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org