________________
૧૪૦
તત્રયી–મીમાંસા.
-
ખંડ ૧
કુવંશીય ચંદ્રકીતિનું અપુત્રિયા પણે મરણ થવાથી ત્યાંના લેકોને વિચાર થયે કે હવે આપણે રાજા કેને સ્થાપ. તે વખતે પેલા દેવતાએ તે યુગલના શરીરને દેવમાયાથી સંકેચ કરીને ત્યાંથી ઉઠાવ્યું અને ચંપાનગરીના લેકેને સેંપીને કહ્યું કે આને તમારે હરિનામા રાજા અને હરિણીનામા રાણી બનાવો. અને એમને ફલમિશ્રિત માંસ ખાવાને આપજે, તેમ શિકાર કરવાનું પણ શીખવજે કહી અંતર્ધાન થઈ ગયે. લેકીએ તે રાજા રાણી ને તેના કહ્યા પ્રમાણે આચરણ કરાવ્યું તેથી તે બન્ને મરીને પાપના પ્રભાવથી નરકમાં ગયાં. યુગલિક કદિપણું નરકમાં જાય નહિ છતાં અહિં તેમ બન્યું તેથી આ અનિષ્ટકાળમાં આશ્ચર્ય રૂપ મનાયું છે.
આ રાજાની વંશપરંપરા થઈ તે હરિવંશના નામથી પ્રસિદ્ધ થઈ. એજ વંશમાં વસુરાજા થયો હતે. ( જુઓ પ્રકરણ આવતામાં.).
શ્રી સુવિધિનાથ તીર્થકરના શાસની પેઠે શ્રી શીતલનાથનું શાસન પણ આગળ જતાં કેટલાક કાળે સર્વથા વિદજ ગયું. એવીજ રીતે નવમ તીર્થકરથી લઈને પંદરમા તીર્થંકર ધર્મનાથ સુધી વારંવાર જેન ધર્મને વિચ્છેદજ થત રહ્યો તેમ તેમ ઉત્તરોત્તર બ્રાહ્મણ ધર્મનું પ્રાબલ્ય વધતું ગયું.
દશમા તીર્થંકર શીતલનાથ, પછી હરિવંશની ઉત્પત્તિ.
નવીન વેદની રચના. " ના ઈતિહાસ પ્રમાણે હિંસામિશ્રિત વેદે બનાવનારામાં
યાજ્ઞવલ્કય, સુલસા, પિપલાદ અને પર્વત આદિ મુખ્ય હતા. આમાંથી પ્રથમના ત્રણને ઈતિહાસ આ પ્રકરણમાં આપીશું અને સાથે સાથે વૈદિક ગ્રંથોમાંથી તે કથનને ટેકો આપતા ઉલ્લેબેને
પણ નિર્દેશ કરીશુ. પર્વતનું વર્ણન વસુરાજાના સંબંધવાળા પ્રકરણમાં કહેવામાં આવશે. - કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલકા પુરૂષ ચરિત્રપર્વ ૮માના બીજા સર્ગમાં આ ત્રણેને ઈતિહાસ આપેલ છે તે નીચે મુજબ--
કાશપુરીમાં અલસા અને સુભદ્રાના વેદ વેદાંગાદિકમાં અત્યંત નિપુણ બે સંન્યાસિણી બહેને હતી. તેમણે વાદ વિવાદમાં અનેક વાદિએને જીતેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org