________________
પ્રકરણ ૧૧ મુ
ત્રિજાથી નવમા તીર્થંકર.
૧૩૫
આ ઉપરના લખાણમાં હું કોઇ પણ પ્રકારથી મારી સમજુતી કરી શક્યા નથી તેથી પંડિતાને આ સબંધમાં જરા થેાભીને વિચાર કરવાની ભલામણ કરૂં છું.
।। વિષ્ણુના પાંચમાવતાર કપિલે સાઠ હજાર પુત્રોને મારી પ્રાયશ્ચિત લીધું. પ્રકરણ ૧૧ મું સ ંપૂર્ણ.
પ્રકરણ ૧૨ નું.
ત્રિજા તીર્થંકર સંભવનાથ
ચેાથા તીર્થં કર આભ
નંદન
પાંચમા તીર્થંકર સુમતિનાથ
ત્રિાથી નવમા તીર્થંકર.
બીજા તીર્થંકર અજિતનાથના નિર્વાણ પછી ત્રીસલાખ કોટિ સાગરોપમ વર્ષ જતાં શ્રાવસ્તી નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાં જિતારિ નામના રાજા થયા. તેમણી રાણી સેના હતી તેમના પુત્ર સ ંભવનાથ નામે ત્રિજા તીર્થંકર થયા.
અચેાધ્યા નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાં સંવર રાજા થયા, તેમની રાણી સિદ્ધાર્થા તેમના પુત્ર” અભિનંદન ચાથા તીથ કર થયા.
અયેાધ્યા નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાંજ મેઘ’ નામે રાજા થયા તેમની રાણી સુમંગલા હતી તેમના પુત્ર સુમતિનાથ તે પાંચમા તીર્થંકર થયા.
છઠ્ઠા તીર્થંકર
કૌસાંખી નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાં શ્રીધર નામે રાજા થયા પદ્મપ્રભ તેમની રાણી સુસીલા હતી તેમના પુત્ર પદ્મપ્રભ ( પદ્મનાભ ) નામે છઠ્ઠા તીર્થંકર થયા.
Jain Education International
સાતમા વાણારસી ( અનારસ ) નગરીમાં ઇક્ષ્વાકુ વશમાંજ પ્રતિષ્ઠ તીથ કર સુપા રાજા થયા તેમની રાણી પૃથ્વી નામની હતી. તેમના પુત્ર સુપા
નાથ
શ્વનાથ હતા તે સાતમા તીર્થંકર થયા.
* આ સ તી કરેાના થવામાં એકેકથી અંતર જાણવા માટે જુએ પ્રકરણ પાંચમું આ બધાએ તીથ કરા સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી ત્રણ ત્રણ ભવ કરીને મેક્ષે ગયા છે પરંતુ દરેકના ભવા લખતાં ઘણા વિસ્તાર થાય તેથી. લખ્યા નથી જાણવાની ઇચ્છાવાળાએ ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર વિગેરે અન્ય જૈન ગ્રંથા જોવા.
For Personal & Private Use Only
www.jainelibrary.org