________________
પ્રકરણ ૯ મું. વૈદિકે-વિષ્ણુના ૮મા અવતાર શ્રી કષભદેવ. ૧૨મ સાથે યુગળરૂપે જન્મેલી મરૂદેવી છે. તેમજ વ્યવહારાદિક સર્વ પ્રકારને ધમ તેમના પુત્ર ઋષભદેવેજ પ્રવર્તાવેલ છે. તેથી નાભિકુલકરના વખતે યજ્ઞ ધર્મ ક્યાંથી હોય.?
મુક્ત છે દુનિયામાં પાછા આવતા નથી, તેમને અંશ પણ જુદે પડતું નથી “નૈન છિન્નત્તિ શાસ્ત્રા”નૈનં રવિવા, ન જયંત્યા
શોપતિ માત (જ. ૨-૨૩) આ ગીતાજીના શ્લોકથી પણ તેમ સમજાય છે, તેથી વિષ્ણુ પિતે અંશરૂપે નાભિકુલકરને ઘેર ઋષભદેવ પણે જમ્યા એ પણ વિચારવા જેવું છે.
અષભદેવને ભરત આદિ ૧૦૦ પુત્ર, જૈને અને પુરાણે બને સમ્મત રેખે છે, છતાં ભાગવતમાં ક્ષત્રિયેના ઠેકાણે એકાશી (૮૧) પુત્રોને બ્રાહ્મણરૂપે કલપ્યા છે તે પણ વિચારવા જેવું છે.
જેને માન્યતા મુજબ છેવટે અષ્ટાપદ પર્વત ઉપર છ દિવસના ઉપવાસની સમાધિ લઈને અષભદેવજી મોક્ષપદને વર્યા છે. ત્યારે ભાગવતમતે ગાંડાની પેઠે ફરતા કુટકાચલે જઈ ચઢયા અને ત્યાં દાવાનળથી બળી મુઆ. - જે વિષ્ણુ ભગવાન તેજ રાષભદેવ છે તે શું વિષ્ણુ ભગવાન ગાંડા હતા? શું ભાનવિનાના હતા? કે જેથી દાવાનળમાં બળી મુઆ ?
જિન અને પુરાણના અષભદેવ જુદા છે એમ પણ નથી જણાતું કેમકે તે સર્વજ્ઞ છે, જીત રાગાદિ છે, અહંત છે અને યથાસ્થિતાર્થવાદી છે. જૈનેને પણ એ સમ્મત છે અને ભાગવત વાળાએ પણ એ વાત માન્ય કરેલી છે ત્યારે ભિન્નતા ક્યાં રહી? ત્યારે શું ભાગવતમાંથી લઈને આ અષભદેવની કથા જેને એકલપી કાઢી એમ માની શકાય? તે કહેવું પણ વગર વિચારનું જ થાય.
દુનિયાના બધાએ ધર્મનું મૂળ વિચારીશું તે શ્રી રાષભદેવ ભગવાનથી જ ચાલેલું છે અને તે વાતને અબજોના અબજો વર્ષ થઈ ગયાં છે, તે પ્રમાણે આજ કાલના મધ્યસ્થ પંડિત પિતાની સૂક્ષમ બુદ્ધિથી પણ જોઈ શક્યા છે.
આ મિ. કનુલાલજી જોધપુરી પિતે એક પ્રસંગે જણાવે છે કે- ધન ધર્મ एक ऐसा प्राचीन धर्म है कि उसकी उत्पत्ति तथा इतिहासका पता लगाना एक વહુતી કુમ વાત હૈ. એ જ પ્રમાણે શ્રીયુત તુકારામ કૃષ્ણુશર્મા લ૮. બી. એ. પી. એચ. ઇ. એમ. આર. એ. એસ. એમ. એ. એસ. બી. એમ. જી. એ. એસ. ( B A. P. H. D. M. R. A. S. M. A. s. B. MG. O. s) પ્રોફેસર સંસ્કૃત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org