________________
૧૧૪
તવત્રથી–મીમાંસા.
- ખંડ ૧
જૈનધર્મમાં ઉપર પ્રમાણે કપિલ મુનિની ઉત્પત્તિ કહી બતાવેલી છે. કપિલ મુનિ પાસે તેવું કઈ ખાસ પુસ્તક ન હતું, માત્ર મરીચિને બતાવેલ આચારજ તે પાળ, મરીચિએ પિતે આ અસત્ય ભાષણથી એક કેટકેટી સાગરોપમ સુધીને જન્મ મરણની વૃદ્ધિ કરી, તે પાપને અંત છેવટે
વીસમા તીર્થંકર થતાં છેલ્લા ભવમાં આ. - હવે મરીચિના મરણ બાદ કપિલ મુનિને આસુરી નામાં મુખ્ય શિષ્ય થયો તે પણ કપિલે બતાવેલો આચારજ પાળતે, ત્યાર બાદ કપિલને તેના શિવાય બીજા પણ ઘણું શિષ્ય થયા હતા. પિતે શિષ્યના મેહથી મરણ પામી પાંચમાં “બ્રહ્મદેવલોકમાં દેવતા પણે ઉત્પન થયું, ત્યાં અવધિજ્ઞાનથી આસુરીનામા પિતાના શિષ્યને ગ્રંથ જ્ઞાન વિનાને જાણી, આકાશમાં પંચવર્ણના મંડળમાં રહીને ઉપદેશ કર્યો કે “અવ્યક્તથી વ્યકત ઉત્પન્ન થાય છે.” ઇત્યાદિ તેના ઉપદેશાનુસાર–નિંગ શાસ્ત્રની રચના કરી તેમાં એવી રીતે વર્ણન કર્યું કે પ્રકૃતિથી મહાન, મહાનથી અહંકાર અને અહંકારથી ગુણડશ ઉત્પન્ન થાય છે. તે ગુણડશથી-પંચતમાત્રા અને તેથી-પંચભૂત, ઈત્યાદિ. - તેના સંપ્રદાયમાં એક આચાર્ય શખનામા થયે, જેના નામથી એમનું નામ શાંખ્યદર્શન પડયું. શાંખ્યદર્શનનું મૂળ જોતાં મરીચિથી શરૂઆત થએલું છે. શાંખ્યમતના તત્વેને ફેલાવે ભગવદ્દગીતા અને ભાગવતાદિ ગ્રંથોમાં થએલ. છે. જેનામતના ગ્રંથ શિવાય બીજા દરેક જાતના ગ્રંથમાં સાંખ્યમતના તએ પ્રવેશ કરેલ દેખાઈ આવે છે.
જૈન પ્રમાણે શાંખ્યમતની ઉત્પત્તિ. I ! ઈત જૈન પ્રમાણે આદ્ય તીર્થંકર શ્રી રાષભદેવનું પ્રકરણ ૮ મું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org