________________
પ્રકરણું ૭ મુ.
જેનેાના આદ્ય તીર્થંકર શ્રી ઋભદેવ. ૧૦૩
ત્યાંજ દેવપણે ઉત્પન્ન થએલા સ્વયંભુદ્ધ મત્રીએ અવધિજ્ઞાનથી પૂર્વભવના સ્વામી જાણીને ધ સંભળાવીને કહ્યું કે અહિંથી ચ્યવીને તે † ‘ ધાતિકી ’ ખંડના પૂર્વ ‘ મહાવિદેહ ’ ના ‘ ટ્વિ’ગામમાં નાગિલાની ભાર્યાં નાગશ્રીની સપ્તમી પુત્રી પણે ઉત્પન્ન થઇ છે, અને નિધન હોવાથી તે અનામિકા ભૂખી તરસી કાષ્ઠ લેવા જતાં માર્ગમાં કેવળીના મુખથી બેધ પામી, અનશન કરી રહી છે. ત્યાં જઇ તેને તારૂ રૂપ બતાવ, તે તને ઇચ્છતાં તપના પ્રભાવથી ફરી સ્વયંપ્રભા દેવી થઇ તને મળશે. લલિતાંગે તેમ કર્યું અને તે પ્રમાણે બન્યું. ( ૬ ) છઠ્ઠા ભવમાં-‘ જ બુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં ‘ લેાહાલ’નગરના રાજા સુવર્ણ જઘની રાણી લક્ષ્મીના વાઘ નામના પુત્રપણે લલિતાંગને જીવ ઉત્પન્ન થયે. અને સ્વયંપ્રભાના જીવ તેજ વિજયમાં પુંડરીકણીના ચક્રવર્તી વસેનની પુત્રી શ્રીમતી થઈ. ત્યાં કેવળીને વંદન છે. આવતા દેવતા અને દેવીઓને દેખી જાતિ સ્મરણ જ્ઞાન § થયું. પૂર્વ ભવના રવામી લલિતાંગના જીવને પતિ કરવાનો નિશ્ચય કર્યાં પેાતાના પૂ ભવનું ચિત્ર, ધાવ માતાને આપી દેખાડતાં લલિતાંગના જીવને પણ જાતિ સ્મરણ થયું. અને પાણિગ્રહણ થયું. છેવટે દીક્ષાના ભાવથી સુતેલા ત્યાં પુત્રે કરેલા વિષ ધુમ્રના પ્રયાગથી મરણ થયું.
( ૭ ) સાતમા ભવમાં--કુરૂક્ષેત્રમાં રાજા રાણીન' યુગળ થયું.
( ૮ ) આઠમા ભવમાં--તે યુગળ મરી એ મિત્ર દેવા થયા,
( ૯ ) નવમા ભવમાં—-વાજ ઘના જીવ ‘ મહાવિદેહ’ના ‘ સુપ્રતિષ્ઠિત’ નગરમાં સુવિધિ વૈદ્યના પુત્ર જીવાનદ થયા. તેમના ચાર મિત્રા ( પ્રસન્નચંદ્ર, સુબુદ્ધિ, ગુણાકાર અને પુ ભદ્ર ) રાજા, મંત્રી, શેઠ, અને સાવાહના પુત્રા થયા. અને શ્રીમતીદેવીનેા જીવ શેઠના પુત્ર કેશવ થયે.
ܕ
જૈન સિદ્ધાંતમાં ૧ મતિ, ૨ શ્રુત, ૩ અવધિ, ૪ મન:પર્યાંવ અને ૫ કેવળજ્ઞાન એમ જ્ઞાનના પાંચ ભેદ જણાવેલા છે. વિશેષ માટે જીએ નદિ અને આવશ્યક સૂત્ર.
↑ જંબુ દ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરદ્વીપને અ` ભાગ, એમ અઢી દ્વીપમાંજ મનુષ્યની વસ્તી હોય છે. .
જાતિસ્મરણુ એ મતિજ્ઞાનના પેટા ભાગ છે,
વૈદિકમતમાં શિવ અને પાતી દક્ષ પ્રજાપતિની પુત્રી જે લખીને બતાવી છે તે આ પ્રસંગથી કલ્પના કરી હાય ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org