________________
તત્ત્વત્રીય--મીમાંસા.
ખંડ ૧
એવામાં ધેાળા હાથીએ કોઇ એક યુગલને પૂર્વ ભવના પ્રેમથી પેાતાની પીઠ ઉપર ચઢાવ્યું. નામ વિમળ વાહન રાખ્યુ તે જોઈ બધાએ મળીને તે યુગલને ન્યાયાધીશ બનાવી મુખ્ય તરીકે સ્થાપ્યું. આ યુગલને શા કારણથી હાથીએ પીઠ ઉપર ચઢાવ્યું વિગેરે જૈનોના વિસ્તૃત કથાનુ ચેાગથી જાણવું. પહેલા વમળવાહન કુલકરે યુલિકાને કલ્પવૃક્ષ વહેંચી આપ્યા છતાં જ્યારે કોઇ ગરબડ કરતુ ત્યારે શિક્ષારૂપે આટલુંજ કહેવામાં આવતું કે
6
7
હા ! આ શું ? ” એટલું કહેતાં તેવું કામ ફરીને તે ન કરતાં,
આ ‘ હા ’કારની દંડનીતિ વિમલવાહનના પુત્ર ચક્ષુષ્માનુ સુધી ચાલી. પછી તેમની એ પરંપરા સુધી એટલે છ ઠા મદેવ સુધી સાધારણુ . અપરાધ વાળાને ‘ હા 'કાર અને વિશેષ અપરાધીને મ ’કાર કહેવામાં આવતું. પછી તેમની ત્રીજી પેઢીના નાભિકુલકર સુધી ‘હા’કાર, ‘મ’કાર અને છેવટે ‘ ધિક્કાર’ એમ ત્રણ પ્રકારના ઈંડ ચાલ્યા.
C
૧૦૦
છઠ્ઠા કુલકર મરૂદેવના પુત્ર સાતમા નાભિકુલકરની ભાર્યા મરૂદેવીની કુક્ષિમાં ‘ સર્વાસિદ્ધિ ’ નામના સર્વોત્તમ દેવલેાકમાંના દેવ શ્રી ઋષભદેવના જીવ આવીને ઉત્પન્ન થયા.
"
બાલ્યાવસ્થામાં ઋષભદેવ કલ્પવૃક્ષને આહાર કરતા, પછી મનુષ્ય વેષે આવેલા ઇંદ્રે હાથમાં ઇક્ષુદડ ગ્રહણ કરી નમન કર્યું. ઋષભદેવે ઇચ્છાથી હાથ લંબાવ્યેા. ઈંદ્રે ઇલ્લુઇડ આપ્યું અને તેમના ‘ વાકુ ' વંશ સ્થાપ્યા. તેમના ગેાત્રનુ નામ કાશ્યપ હતું. પછી એમને રાજ્યપદ મળ્યુ. સ્ત્રીઓની ૬૪ કળા, અને પુરૂષની ૭૨ કળા, તથા સે। શિલ્પ શીખવ્યાં. યૌવન અવસ્થામાં સુનંદા અને સુમંગલા સાથે લગ્ન થયા પછી છ લાખ પૂર્વ સુધી સ ંસાર વ્યવહાર કરતાં સુમંગલાથી ભરત અને બ્રાહ્મી એ એનું યુગલ ઉત્પન્ન થયું, પછી સુન'દાથી બાહુબળી અને સુંદરીનું યુગલ ઉત્પન્ન થયું. ત્યાર બાદ સુભગલાથી ૪૮ યુગલ પુત્રનાજ ઉત્પન્ન થયા. એક દરે બે પુત્રી અને ૧૦૦ પુત્ર પેદા થયા. + +
॥ ઇતિ જૈન પ્રમાણે પ્રથમ યુગલ ધર્મીમાં સાતમા કુલકર શ્રી નાભિ તેમના પુત્ર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવનું સ્વરૂપ.
* દૈવીજીવન ( પૃ. ૬૬ ) માં ભાગવતપુરાણના આધારે અગ્નિરાજાના પુત્ર નાભિરાજાને લખ્યા છે, અને મરૂદેવીને મેરૂપર્યંતની દીકરી લખી છે. પરંતુ પંતની દીકરી અને દીકરીને દેવી કહેવી એ બન્ને વાત શું સૃષ્ટિ વિરૂદ્ધ નથી ?
↑ † ભાગવત પુરાણુ સ્કંધ ૫, અધ્યાય ૪, ના શ્લોક ૮ માં પુંત્રામાંના ૮૧ પુત્રાને બ્રાહ્મણ કહ્યા છે. તેા તે રાજપુત્રા બ્રાહ્મણ કેવી રીતે થયા ? આ બધા વિચાર કરવાનું વાયકાને સાંપુ છુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org