________________
પ્રકરણ ૬ હું.
વૈદિક મતના અવતારા.
૭
આ લેખથી વિચાર થાય છે કે યજ્ઞમાં નિર્દયનાં કાય થતાં હતાં, છતાં પણ વિષ્ણુ ભગવાન્ ઘણા લાંબા કાળ સુધી તે વાતમાં સમ્મત રહ્યા, પછી દયા ઉત્પન્ન થવાથી વિષ્ણુ ભગવાને યુદ્ધના અવતાર લઇ તે યજ્ઞમાં થતી હિંસાની નિંદા કરી તે તે અમેગ્ય ન ગણાય ? પણ બધા મ્લેનાં મદિરાની વૃદ્ધિ કરવાને સંબંધ દયાની સાથે ન જીડતાં હિંસાની સાથે લાગુ પડે, માટે બુદ્ધિમાનાને વિચારવાનું રહે છે.
આગલ હિંદુસ્તાનના દેવાના લેખમાં જણાવ્યુ` છે કે દોષન પ્રચાર કરવા વિષ્ણુએ બુદ્ધને અવતાર લીધે ”
આમાં વિચારવાનું કે-બુઢ્ઢાવતારમાં તે શાંતિ, ક્ષમા, દયાદિ ગુણે તેનામાં પૌરાણિકના દેવાથી તે ઘણાજ ઉત્તમ જોવામાં આવે છે. તે પછી કોષોનો પ્રચાર કરવા વિષ્ણુએ બુદ્ધના અવતાર લીધે એમ પૌરાણિકા કયા હિસાબથી કહેતા હશે ? ખરૂ' જોતાં દોષાના પ્રચાર ાજ પુરાણા છે. જુએ કે કાશીમાંનું કરવત, કલિકત્તામાં કાલિકાના ભેગા, વિગેરે દ્વાષાને ગુણે અને ગુણાને દોષો લખીને બતાવનારાઓની બુદ્ધિ કેટલી નિર્મલ હશે ?
આગળ ભાગવતવાળાએ જણાવ્યું છે કે--“ બુદ્ધ તરીકે વિષ્ણુ નાસ્તિકાને ખાદે માર્ગે દોરવે છે.”
બુદ્ધમાંતા-ક્ષમા, દયાદિ ચુણા ઘણા ઉત્તમ જોવામાં આવે છે તેથી વિપરીત અવગુણા પૌરાણિકના બ્રહ્માદિ દેવામાં ોવામાં આવે છે. તે પછી વિષ્ણુએ બુદ્ધને અવતાર લઇ નાસ્તિકાના ખોટા માર્ગ ચલાવ્યેા પૌરાણિક એ કેવી રીતે લખીને અત્તાબ્વે ? અગર જો વિષ્ણુએ બુદ્ધના અવતાર લઇ નાસ્તિકાનો માર્ગ ખોટા ચલાવ્યેા માનીએ ત્યારે તે વિષ્ણુ ભગવાન પાતેજ નાસ્તિક રૂપ ઠરે કે નહી ? માટે ન તે વિષ્ણુએ બુદ્ધને કે જૈનોના ઋષભદેવને અવતાર લીધાનું સત્ય છે. તેમજ ન તા ૨૪ અને દશ અવતારે શ્રીધાનું સત્ય છે. માત્ર સર્વાં સ્થળે પર કલ્પિત સ્વરૂપ લખી દુરાગ્રહીઓએ પાતાના દુરાગ્રહનું જ પાષણ કરેલુ હાય એમ મધ્યસ્થ દૃષ્ટિના મહાત્માઓને ચાખે ચાખ્ખું દેખાઇ આવે તેમ છે.
13
દશાવતારોમાં ગ્રંથકારે કરી ખતાવેલા કિંચિત્ પરામ, ॥ ઇતિ વૈદ્ઘિકમતના અવતારીના સંબંધી પ્રકરણ ૬ ઠ્ઠું...!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org