________________
પ્રકરણ ૬ ઠું. વૈદિક મતના અવતારે.
બાજે “મને તે પાતાલમાં ગરક થતી પૃથ્વીને ધારણ કરવાના હેતુથી, વળી બીજે ઠેકાણે દાનવેને નાશ કરાવવા આ અવતાર ધારણ કર્યો હતે.
ત્રિો “વરાહ ”ને તે પિતાની દાઢ ઉપર પૃથ્વીને પકડી રાખવા માટે હતે.
ચેથે “નૃસિંહ ને પિતાના ભક્તને પક્ષ કરી શિવના ભકતને મારવા માટેને હેતે.
અહીં વિચાર થાય છે કે--મુખ પાઠે રહેતા એવા વેની હૈયાતી આજથી ચાર હજાર વર્ષના આસપાસની પંડિતએ કપી છે. કદાચ દશ વીસ હજાર વર્ષની હૈયાતી કલ્પીએ તે પણ આજથી લાખ વર્ષ ઉપર કેવા સ્વરૂપમાં રહેલા વેને દૈત્ય પાતાલમાં લઈ ગયા? “ખેર” જે કદાચ પ્રથમ વેદને લેતાં કે પાતાલમાં પેસતાં વિષ્ણુ ભગવાને તે દૈત્યને અટકાવ્યું હતું તે-મસ્યને અવતાર લેવાની જરૂર પડતે કે?
કેઈ કહેશે કે વિષ્ણુને પ્રથમ ખબર ન પડી, તે તે વિષ્ણુ જ્ઞાની કેવી રીતે ? અને પૃથ્વીના અને જગતના ઉદ્ધારક કેવી રીતે થયા? - ૪ હિરણ્યકશિપ શિવ ને તે ભક્તજ હિતેને, તે શું વિષ્ણુએ શિવની સાથેનું વેર લેવાને તેણે માર્યો? જે વેર લેવાનું કહીએ છીએ ત્યારે તે માનેલા દેવત્રીને અર્થ જ જુદે ઠરે છે. તે પછી આ બધા પ્રકારના બનને અર્થ ?
પ પ્રહાદને વિષ્ણુએ પિતાને ભક્તમાની–તેના ઈદ્રપદને કાયમ રાખવા વામનને અવતાર લઈ બલિરાજાને પાતાલમાં બેસી ઘાલે, શું આવા પ્રકારને પક્ષપાત ભગવાનને હોય?
પૌરાણિકે જેનોના ગ્રંથને આશ્રય લઈ પિતાના લેખેમાં ઉંધી છત્તી કલ્પનાઓ સિવાય વિશેષ શું કર્યું છે? જુઓ જેન અને વૈદિકના સંબંધમાં લખાએલા અમારા આગળપર આવતા લેખ.
૬ જમદગ્નિ ઋષિએ ક્ષત્રિીની કન્યા બલાત્કારથી પરણી. તે પત્નીને ઝગડે પત્નીના ભાઈએ જે અને તે બન્નેને સંતાપ્યાં તેમાં વિષ્ણુ ભગવાનને શું લાગ્યું કે ઋષિને ત્યાં પતિ જન્મ ધારણ કરી બધા ક્ષત્રિીઓને એકવીશ વાર નાશ કર્યો ? આ કથાને સાર જુ જૈનેમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org