________________
૪૦
તત્ત્વત્રથી--મીમાંસા.
' ખંડ ૧ (પૃ. ૧૮૫ થી) બીજા બે યષિ વિષયક સૂક્તમાં ફિલસુફીની ઢબથી સુષ્ટિની ઉત્પત્તિ વિષે એવી સમજુતી આપવામાં આવી છે કે અસર માંથી સર ન આવિર્ભાવ થયે એમાંના એક સૂક્તમાં (મં. ૧૦, સૂ. ૭૨), સુષ્ટિની ઉત્પત્તિ વિષે જે કંઈક ગુંચવણ ભરેલ વૃત્તાન્ત આપવામાં આવ્યું છે તે ઉપરથી ઉત્પત્તિના ત્રણ કમ વર્ણવવામાં આવેલા આપણું જોવામાં આવે છે–પ્રથમ જગની ઉત્પત્તિ થઈ, પછી દેવતાઓની ઉત્પત્તિ થઈ, અને સૌથી છેલ્લી સૂર્યની ઉત્પત્તિ થઈ. એ સૂકતમાં પણ ઉત્ક્રાંતિવાદ અને સુષ્ટિવાદ ૪ એ બેઉ એક બીજાની સાથે ભળી ગયેલા હોય એવું જોવામાં આવે છે–
ब्रह्मणस्पति रेतासं कर्भार इवाधमत् ।
देवानां पूर्ये युगे असतः सदजायत ॥ લુહારની પેઠે બ્રહ્મણપતિ-પ્રાર્થનાના પતિએ આ વિશ્વને બરાબર જડાયેલું રહે તેવી રીતે ઘડયું. દેવતાઓના પ્રાચીન યુગમાં જે હેતું-ચણા-તેમાંથી જે છે તે-ત-ઉત્પન્ન થયું.
આના કરતાં ઘણું વધારે ચઢિયાતું સૂકત ૧ર૯ મું છે –
(આ ગ્રંથકારે મંત્ર “પમે, છેવને મુકેલું સૂકત તેને અર્થ નીચે પ્રમાણે )
“અસ”-તે વખતે તું, તેમ વત્ત પણ નહોતું તે વખતે અંતરિક્ષ હેતું, અને અંતરિક્ષની પેલી તરફ જે આકાશ છે તે પણ તે વખતે હેતું. તે વખતે ગતિ કઈ હતી? કયાં હતી? કેનાથી હતી? પાણી, અને ઉંડા ખાડાઓ, તે શું તે વખતે હતા ? તે વખતે મૃત્યુ ન્હોતું, તેમ અમરત્વ પણ નહેતું; રાત કે દહાડે એ બેમાંથી એકકેનું નામ નિશાન પણ તે વખતે નહોતું તે એક પુરૂષ વાયુ વિના પિતાની મેળે શ્વાસ લયાં કરતે હતું, તે એક પુરુષ સિવાય બીજી કઈ પણ વસ્તુ તે વખતે હતી. પહેલાં અંધકાર તે અંધકારથી છવાઈ ગયો હતો આ આખું વિશ્વ ઓળખાય નહીં એવું અને પ્રવાહી હતું. ખાલી સ્થાન શૂન્યતાથી ઢંકાઈ રહ્યું હતું ત્યાં તે એક પુરુષ તપના પ્રભાવથી ઉત્પન્ન થયા. તે વખતે પ્રથમ કામ એનામાં ઉત્પન્ન થયો. કામ એજ એ આત્માનું પહેલું રત હતું. કવિઓએ પિતાના ડહાપણ વડે કરીને હૃદયમાં
* ઉત્ક્રાંતિવાદ-અમુક પદાર્થ હવે તેની ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ, તેને ઘડવામાં આવ્યો, તેની ઉત્ક્રાંતિ કરવામાં આવી એ વાદ.
સૃષ્ટિવાદ-કંઈ નહોતું ત્યાં આગળ કંઈક નવું દેવતાઓએ પોતાના પ્રભાવથી ઉત્પન્ન કર્યું એવો વાદ. (મૂલની ટીપમાંથી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org