________________
૩૦.
તત્ત્વત્રથી–મીમાંસા.
. ખંડ ૧
nnnnnnnn
સાયણાચાર્યે કરેલા વિરા પુરૂષના અર્થને સાર-- " પ્રાણીને બ્રહ્માંડ દેહ તે વિરાટ તેનાં અનંત માથાં આદિ છે. તે ગેલક રૂપ બ્રહ્માંડને ઘેરે કરી બ્રહ્માંડથી પણ દશ અંગુલ બહાર વળે. ૧ આ કલપમાં પ્રાણીમાત્ર વિરાર્તા અવયવ છે તેમ ભૂતકાલમાં હતા, ભવિષ્યમાં થશે. પ્રાણીઓના ભગ્ય અન્નથી વધતે કારણવસ્થાથી નિકળી દશ્યમાન અવસ્થાને પ્રાપ્ત થાય છે.–પ્રાણીઓનો કર્મફલ ભેગના માટે જગત અવસ્થા સ્વીકારે છે. આ તેનું ખરું સ્વરૂપ નથી . ૨ત્રણે કાલનું જગત્ છે તે તેની જ મહિમા છે.-સામર્થ્ય વિશેષ છે. એથી પણ અધિક મહિમા એ છે કે પ્રાણી જાતને ચતુર્થાશ તેના પ્રકાશમાં છે તે અવિનાશી છે. ૩. સંસારથી બહાર, સંસારના સ્પર્શથી રહિત ત્રિપાદ પુરુષ છે તેને આ એકપાદ–ચતુર્થાંશ સુષ્ટિસંહારથી પુનઃ પુનઃ ઉન્ન અને નષ્ટ થાય છે અને તે જ ચરાચર રૂપમાં વ્યાપ્ત થઈને રહે છે. ૪આદિ પુરૂષથી વિરબ્રહ્માંડ દેહ, તેજ દેહને આશ્રય લઈ દેહાભિમાની પુરૂષ અર્થાત્ સ્વમાયાથી બ્રહ્માંડરૂપ વિરાટ દેહને ઉત્પન્ન કરી તેમાં તે બ્રહ્માંડાભિમાની જીવરૂપ થયા. આ ઉત્પન્ન થએલા દેવ-તિથ્ય, મનુષ્ય આદિરૂપવાળો થયું. તેણે ભૂમિને ઉત્પન્ન કર્યા બાદ જુવેનાં શરીર બનાવ્યાં પા જ્યારે પૂર્વકમથી સુષ્ટિ થઈ ત્યારે બીજુ સાધન ન હોવાથી દેવેએ મનથી તેજ પુરૂષ સ્વરૂપને હવિની કલ્પના કરીને યજ્ઞ કર્યો. તે યજ્ઞમાં-વસંતઋતુ ઘી, ગ્રીષ્મ અગ્નિ, અને શર૬ હવિ હતી. ૬ તે માનસ ચામાં દેએ તે પુરૂષપશુનું પ્રક્ષણ કર્યું અને સુષ્ટિ સાધન એગ્ય પ્રજાપતિ આદિ દેવોએ યજ્ઞ કર્યો છે. છ તેજ માનસ યજ્ઞથી--સર્વ દધ્યાદિ ભેચ્યજાત પદાર્થ ઉત્પન્ન થયા. તેનાથી જંગલી– હરિણાદિ પશુ, ગ્રામ્ય–અશ્વાદિ પણ ઉત્પન્ન થયાં છે ૮ છે તે જ માનસ યજ્ઞથી ચારે વેદ ઉત્પન્ન થઈ ગયા છે ૯ છે તેનાથી અશ્વાદિ ગાય ઉંટાદિ ઉત્પન્ન થઈ ગયાં છે. ૧૦પ્રજાપતિના પ્રાણરૂપ દેએ સંકલ્પદ્વારા વિરાટની ઉત્પત્તિ કરી ત્યારે વિરાટને કેટલાક ભાગોમાં વિભક્ત ક્ય. તેનું મુખ કયું? બાહુ કઈ ? ઉરૂ કર્યું અને પગ કેવા રૂપના? ૧૧ છે ઉત્તર-બ્રાહ્મણ તેના મુખરૂપ, ક્ષત્રિય તેની બાહૂ, વૈશ્ય તેના ઉરુ, અને શુદ્ર તેના પગરૂપ વિભાગ કર્યા. ૧૨ જે પ્રકારે સર્વ ભેગ્યજાત, ગવાદિ પશુ, ત્રાગાદિ વેદ, અને બ્રાહ્મણદિ તેનાથી ઉત્પન્ન થયા, તેજ પ્રકારે પ્રજાપતિના મનથી ચંદ્રમા, ચક્ષુથી સૂર્ય, મુખથી અગ્નિ, અને પ્રાણથી વાયુ ઉત્પન્ન થયાં ૧૩ નાભિથી અંતરિક્ષ, મસ્તકથી દો, પગથી ભૂમિ, અને કાનથી દિશા વિગેરે અન્યલોક લોકાંતર ઉત્પન્ન થયાં ૧૪ા આ સાંકલિત યજ્ઞની–ગાયત્ર્યાદિ સાત છંદ પરિધિયાં હતી. અર્થાત્ એકકિ આહવનીયની ત્રણ, ઉત્તરવેદિકાની ત્રણ, અને સાતમા આદિત્ય. ૨૧ સમાધિઓ-૧૨ માસ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org