________________
તત્ત્વત્રયી—મીમાંસા.
- ખંડ ૧
જેણે પૃથિવીને ઉત્પન્ન કરી, જે સત્યધર્માએ અંતરિક્ષને મનાવ્યેા, જેણે આલ્હાદ કારક જલરાશિને ખનાબ્યા, તે અમેને ન મારે, આવે, આપણે તેજ પ્રજાપતિને પૂછયે ॥ ૯ t
૧૮
હે પ્રજાપતે ? તારા વિના કાઇ નથો, જે આ સમસ્ત પ્રાણિ વને ઉત્પન્ન કરી શકે, અમે જેલની વાસનાથી એ યજ્ઞ યાગાદિ કરીએ છીએ તે ફલ અમેને મળે અને અમે વિવિધ ધનાના સ્વામી થઇએ ! ૧૦ ॥
૫ અધમણુમંત્ર—(૦૨૦-૨૧--૩ ) પૃ. ૨૦૮ તેજ પરમાત્માના અભિધ્યાનથી ૠત અને સત્ય, દિન અને રાત્રિ, સમુદ્ર અને મહાસાગર, સ ંવત્સર, સૂર્ય, ચંદ્ર, દ્યો, પૃથિવી, અંતરિક્ષ, ઉત્પન્ન થયા તેણે આ બધા ને સૃષ્ટિ પૂર્વ જેવીજ બનાવી.
ઋગ્વેદ ૧૦ મું મડલ, તેના એકસો એકવીશમા સૂક્તના દશ મંત્રને ટુંક સાર:સૃષ્ટિ ઊત્પત્તિના સમયે એકલા બ્રહ્મદેવજ હતા તેણે દ્યો, ભૂમિ અને આકાશ ધારણ કર્યાં. જે આત્માને અને મળને દેવાવાળા, દ્વિપાદ ચતુષ્પાદન સ્વામી, જેણે આકાશ, પૃથ્વી અને સ્વર્ણાંકના નિર્માણ કર્યા. જે દ્યો પૃથ્વી બનાવી ઊષ્ઠિત થયા. જેનાથી પ્રલય કાલમાં જલ રાશિથી ફરી પૃથ્વી આદિથએલાં નીક્લ્યાં, શ્રા પ્રજાપતિથી ઊત્પન્ન થએલા દેવાદિકામાં પ્રાણ સંચાર થયા, જેણે મહા પ્રલયને આપણી મહિમાથી દેખ્યા. જેણે પૃથ્વર્થી, આકાશ અને જલરાશિને અનાવ્યા. તેવા હું પ્રજાપતે ? તારા વિના આ સમસ્ત પ્રાણિ વર્ગને ઊત્પન્ન નહિ કરી શકે ? ક્લની આશાયે યત્ન કરી રહ્યા છે તેનું ફૂલ વિવિધ ધનના સ્વામી થઇએ તેવું આપે.
દ્વિતીય પ્ર૦ પૃ. ૧૯૨-૩ માં- ૧ પૃથ્વીના તનુ, ૨ ભુવનની નાભિનું, ૩ આદિત્યના વીર્યનુ, ૪ વચનના સમૂહતુ. એ ચાર પ્રશ્ન તેના ઊત્તરમાં ૧ યજ્ઞની વેદી, ૨ યજ્ઞ, ૩ સામરસ, ૪ બ્રહ્મ–સાયણાચાયૅ બતાવ્યા હતા. આગળ પૃ. ૨૦૧- સૃષ્ટિકર્તાનાં આહવાનના અં− જે પરમાત્મા ચરાચરના સ્વામી, બુદ્ધિના દાતા, ઇચ્છાની પૂતિ કરતા, તેનું આ જ્ઞાન સ્વરક્ષા માટે, સ્વપુષ્ટિના માટે, અને સ્વવૃદ્ધિ યાણુના માટે’ એમ કરવામાં આવ્યું છે.
વિદ્વાન લેાક વિષ્ણુના પરમ પદને આકાશમાં પ્રકાશમાન સૂર્યની પેઠે જુવે છે, તેને વિદ્વાનુજ જાણે છે.
આથી સ્પષ્ટ છે કે પ્રવાહ રૂપથી આ સૃષ્ટિ નિત્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org