________________
૨૫૭
ર૫૯
૨૬૨
પ્રકરણ.
ગ્રંથને વિષય (૩૬) દત્ત-વાસુદેવના ત્રિક પછી ૧૯મા તીર્થંકર થયા તેમના પછી ૫૪
લાખ વર્ષે ર૦ મા તીર્થકર, તેમના સમયમાં ૯ યા મહા પવા ચક્રવર્તી અને નમુચિબલ થયા છે--
- ૨૫૬ જૈનમાં વાત એવી છે કે-હસ્તિનાપુરના પવોત્તરના બે પુત્રો મા વિષ્ણુ કુમાર, નાના મહાપર્વ.
અવંતીના રાજાને મંત્રી નમુચિ જૈનચાર્યના વાદમાં હા, અયોગ્ય જાણી કાઢી મુકો, તે મહાપવની સેવામાં રહ્યો. તુષ્ટ કરી વર મેળવ્યો.
પદ્યોત્તર સાધુ થઈ મેક્ષમાં ગયા. વિષ્ણુકુમાર સાધુ થઈ શકિત શાલી થયા. મહાપ ચક્રવર્તી થયા. નમુચિ-મુદતની ગાદીને વર મેળવી, સાધુ સાથે વેર લેવા તૈયાર થયો. દીક્ષિત વિષ્ણુકુમારે વિધ દુર કરી સાધુઓની
રક્ષા કરી. આ વાત વૈદિકમાં વિચિત્ર પ્રકારથી નજરે પડે છે. (૩૭). જૈન પ્રમાણે લક્ષ્મણ વાસુદેવાદિકનું. આઠમું ત્રિક. ,, જૈનમાં-પાલકના પાપે દંડક દેશના નાશે દંડકારણ્ય. . . . ,, વૈદિકમાં-દંડકારણ્ય માટે ભિન્ન ભિન્ન કલ્પના છે ,
બ્રાહણેની પ્રેરણાથી ગણપતિ ગાયરૂપે ચઢ ગાતમના ક્ષેત્રમાં પડયા ગૌતમ શાપ દઈ ચાલતા થયા, તેથી દંડકારણ્ય. . " , ભૃગુ પુત્રી સાથે દંડક રાજાને અન્યાય થતાં ભૃગુના શાપથી દડકાયા ૨૪૪
નારદના શાપથી સ્ત્રી વિયોગી વિષ્ણુ, શિવના બે ગણ તે રાવણ અને કુંભકરણ થયા.
જૈન પ્રમાણે બતાવેલો-રામ સીતાદિકના પુર્વ ભવનો સંબંધ. વૈદિકમતમાં રામ સીતાદિકના પુર્વ ભવના વિચારે. (૧) ષિઓના લોહીને ઘડે ક્ષેત્રમાં, તેમાંથી સીતા. (૨) સીતાને વૃત્તાંત આવેદમાંથી નીકળે છે. આ (૩) વૈદિકે રાવણને નાશ કરવા ફરીથી જન્મેલી સીતા.
(૪) ઋષિની પુત્રી વેદવતીના રોટલાનો સ્પર્શ રાવણે કર્યો, તે બેલી મરીને જમકની પુત્રી થઈ.
મેરૂ પર તપ કરતા બ્રમ્હાના પુત્રના ઠેકાણે કન્યા ગઈ, તે ગભવત તેનાથી વિવા, ત્યાંથી રાવણાદિક રાક્ષસ કુલ:
: ૧૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org