________________
પ્રકરણ
ગ્રંથને વિષય સહુન્નરશીષ પુરુષઃ ઈત્યાદિ (ઋગૂડ મ. ૧૦, સ. ૯૦, માત્ર ૧૬ નું) વિરા પુરૂષ (પુરૂષ સુકત ) આ સૂકતચારો વેદમાં દાખલ થએલું છે. આ પુરૂષથીજ બધી સૃષ્ટિ, બ્રાહણાદિક ચાર વર્ણ, અને ચારે વેદ પણ એ પુરૂષથીજ, બધુ ઉત્પન્ન અને નાશ થયા કરે છે. ગૂવેદના પુરૂષ સૂક્તને અર્થ-સાયણચાયો, અને યજુર્વેદના પુરૂષ સૂક્તને અર્થસ્વામી દયાનંદજીનો, બતાવીને શેડો વિચાર પણ કરીને બતાવ્યો છે ૨૧
સૃષ્ટિના સંબંધનાં છ સાત સૂક્તો સંવેદનાજ વિરોધી, સંસ્કૃત સાહિત્યમાં-મૅકડોનલ સાહેબે બતાવ્યાં છે તે મેં જણાવ્યા છે.
જૈન અને વૈદિક જગતની માન્યતાના પરામર્શની સાથે કરી બતાવેલો વિચાર.
વૈદિકેએ-બ્રહ્માદિક અનેક દેવો, જગતના કર્તા હર્તા-વેદથી તે પુરાણ સુધીમાં મરજી પ્રમાણે લખીને બતાવ્યા, ત્યારે પહેલા કાળવાદીએ કર્તા હર્તા કાળને સિદ્ધ કરીને બતાવ્યું.
૫૪ , બીજા સ્વભાવ વાદીએ-કાળને હટાવી સ્વભાવને કર્તા હર્તા સિદ્ધ કરીને બતાવ્યો.
ત્રીજા નિયતિવાદીએ-કાળ અને સ્વભાવ બન્નેને તેડી પાડીને જગતની કત્ર – ભવિતવ્યતાને સિદ્ધ કરીને બતાવી.
ચોથા કર્મવાદીએ-ઉપરના ત્રણે વાદીઓને તેડી પાડીને-બધી દુનિયાને ઉધી છત્તા કરવાનું સામર્થ્ય પિતાનું જાહેર કર્યું છે.
પાંચમા ઉધમવાદીએ-ચાર વાદીઓ નો તિરસ્કાર કરીને કહ્યું કે મારા વિના તમે બધાએ નપુંસક જેવા શું કરવાના છે? માટે સર્વ કુછ કર્તા હર્તા હું જ છું.
જન્મના અંધાઓની પેઠે-હાથીના એક એક અંગને સંપૂર્ણ હાથી માની બેઠેલાઓને, મહાવતે સમજાવ્યા તેમ સર્વજ્ઞના શાસનકારોએ અનેકાંતવાદના વિચારથી આ કાળાદિ પાંચે વાદીઓને સમજાવ્યા છે. પ૯
જગત કર્તાનું અને સાહેબની સુર બુટ્ટો” તેને આપે જવાબ. ૬૧ ૫ " જેનેના ૬૩ શલાકા પુરુષોનું અવતરણ, સમજુતીના માટે કરીને ' બતાવેલ કઠે.
ચોવીશે તીર્થકરોની-નગરી, માતા, પિતાદિક એકવીશ બાબતના કરી બતાવેલા કઠ. , વીશે તીર્થકરોના-ગણધરે, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના
પરિવારની ગણત્રીનું સ્તવન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org