________________
અનુક્રમણિકા.
ખંડ પહેલે.
૪
૧૧
૧૭
પ્રકરણ
ગ્રંથને વિષય. મંગલાચરણ-બ્રહ્માદિ દેવેમાંના ગુણ દેવને નમસ્કાર. જૈન દૃષ્ટિએ જગત• .. ••• .. •
અનાદિકાળનો આ સૃષ્ટિ છે-અવસર્પિણ-ઉત્સર્પિણી કાળના છ છ વિભાગવાળી (ઉતારતા–ચઢતા કાળના વિભાગવાળા) આ અવસર્પિણીના ત્રીજો વિભાગના અંતમાં, સાતમા કુલકર નાભિરાજ, તેમના પુત્ર શ્રી ઋષભદેવ, તે જૈનોના પહેલા તીર્થકર.
જેના તીર્થકરોની ઉત્પત્તિને સમય-- ૪ પિરાણિક અને વૈદિક દષ્ટિએ જગત- ૧ થી ૬૩ સુધી.
(૧) પ્રથમ નારાયણ–પછી બ્રહ્મા, તેમાંથી સનકાદિક પાંચ. બ્રહ્મા તપ તપ્યા, સિદ્ધિ ન થતાં ક્રોધ, પછી મહાદેવજી થયા, તેમનાથી જગત ભક્ષક ભૂતાદિ થતાં બ્રહ્માજી વિસ્મિત થયા. (કૂર્મ પુરાણે) . . ' (૨) કૃષ્ણના જમણા હાથથી વિષ્ણુ, ડાબાથી શિવ, નાભિથી બ્રહ. એ ત્રણ થયા પછીથી સૃષ્ટિ (બ્રહ્મ વૈવર્તે)
(૩) સુષ્ટિની આદિમાં–પ્રથમ શિવ, તેમના ડાબા હાથથી વિષ્ણુ-લક્ષ્મી, જમણાથી બ્રહ્મા-સરસ્વતી, પ્રકૃતિથી મહત્ત્વાદિ, પછી બધી સૃષ્ટિ. (શિવપુરાણે)
(૪) આદ્યશક્તિ કાળી, તેનાથી શિવ અને શકિત, પછી વિષ્ણુ અને વિષ્ણુ શક્તિ, પછી બધી સુષ્ટિ.(દેવીભાગવતે) બીજે
ઠેકાણે-શકિતથી ત્રણ ઈડાં તેમાંથી બ્રહ્માદિક ત્રણ છે. (૫) કોળીઆના જાળાની પેઠે-અવિનાશીથી સૃષ્ટિ ઉત્પન થઈને
પછીથી તેમાં સમાઈ જાય. (મંડૂક ઉપનિષદમાં ) છે (૬) પ્રથમ અંધકારજ હતા, તેને નાશ કરી સ્વયંભૂએ જલ
ઉત્પન્ન કરી તેમાં બીજ નાખ્યું, તેનું ઈંડુ, તેમાં બહા, કરડે વર્ષ રહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org