________________
- ૧૯૬
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
લઈને પિતાનામાં ઉંધુ છતું કરી ગએલા છે. તેનું દિગ્દર્શન-તુલનાત્મક લેબથો અમે કરાવતાજ આવ્યા છિએ. તેથી પિષ્ટપેષણ કરવાની કાંઈ જરૂર નથી. મેં જે વિચાર કરીને બતાવ્યું છે તે ખાસ મુદાઓના પાત્રનેજ કર્યો છે. બાકીનાં પાત્રોના વિચારમાં પ્રાયે ઉતર્યોજ નથી. તેથી સત્યના શોધકને વિચાર કરવાની ભલામણ કરીને હું આ મારા લેખની પણ સમાપ્તિ જ કરૂં છું.
છે ઇતિ શ્રી વિજયાનંદ સુરીશ્વરજી (પ્રસિદ્ધનામ આત્મારામજી) મહારાજના લઘુશિષ્ય મુનિ શ્રી અમરવિજય, દક્ષિણ વિહારી વિરચિત “ત-લત્રયી મીમાંસા નામના ગ્રંથની પ્રસ્તાવના (પ્રવેશિકા) સંપૂર્ણ...
ગ્રંથ મળવાના ઠેકાણા. ૧ સા. હિમતલાલ માસ્તર જેન તિષી. મુંબાઈ નંબર ૨ જે.
છે. પ્રિન્સેસ સ્ટ્રીટ પાલ ભુવન ૨ નબીબ સારાભાઈ મણીલાલ, અમદાવાદ. કે. નાગજી ભુધરની પળ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org