________________
તવનપીની પ્રસ્તાવના.
૧૭૭
wwwwwwwwwwwww
પરંતુ પહેલા ત્રિકમાં આ પ્રજાપતિથી-અચલ-બલદેવ, ત્રિકવાસુદેવ છે. તેમના શત્રભૂત અગ્રીવ પ્રતિવાસુદેવ છે. પ્રતિવાસુદેવ વાસુદેવના હાથથીજ મરે એ અનાદિને નિયમ છે. તે પ્રમાણે આ અવસર્પિણીમાં નવે ત્રિકામાં બનેલું છે, અને તે પ્રમાણે સર્વાના ઈતિહાસમાં લખાયેલું પણ છે. હાલ ઉદાહરણમાં–લક્ષમણના હાથે રાવણતું, અને શ્રીકૃષ્ણના હાથે જરાસંધનું, મરણ થએલું વિચારવાને મુકેલું છે.
આ પ્રજાપતિથી લઈને નવે ત્રિકને વિષય વૈદિકમાં વેલેથી લઈને પુરાણે સુધીમાં-કેવા વિકૃતિના સ્વરૂપથી લખાય છે, તેના સંબંધે કાંઈક નહીં જેવું ડુ ઈસારા માત્રથી અહીં સૂચના રૂપે લખીને બતાવું છું--
(૧) ૧૨ મા તીર્થંકરના સમયમાં થએલું પ્રજાપતિના સાથે સંબંધવાળું–અચલ-બલભદ્ર અશ્વગ્રીવાદિકનું પહેલું ત્રિક નામમાગથી તે લખીનેજ બતાવ્યું છે.
(૨) ૧૨માના સમયમાં-વિજય. દ્વિપક અને તારક આ ત્રણનું બીજુ ત્રિક છે.
(૩) ૧૩ માના સમયમાં-લક, સ્વયંભૂ અને ગેરક આ ત્રણનું ત્રીજુ ત્રિક .
(૪) ૧૪ માના સમયમાં–સુપ્રભ, પુરૂષોત્તમ અને મધુકૈટભ આ ત્રણનું ચોથું ત્રિક છે. - (૫) ૧૫ માના સમયમાં-સુદર્શન, પુરૂષસિંહ અને નિશુંભ આ ત્રણનું પાંચમું વિક છે.
આ પાંચે ત્રિકે ૧૧ માથી તે ૧૫ મા સુધી ક્રમવાર તેમના સાથમાંજ થતાં આવ્યાં છે.
- છઠ-સાતમું. આ બે ત્રિકે ઘણું લાંબા સમયના છેડે થએલાં છે, તેથી હાલ અહીં સૂચનામાં લીધાં નથી. આઠમું નવમું ત્રિક જે થયુ છે તે છે આપણા નજીકમાંનાં છે. અને જૈન–વૈદિક બનેમાં તેઓના ઈતિહાસ લખાયેલા છે. તેથી આગળ પર સૂચવવામાં આવશે.
- બલદેવ અને વાસુદેવ, આ બે તો એકજ બાપના બે પુત્ર હોય અને પૂર્ણ પ્રેમવાળા જ હોય, ત્રીજા પ્રતિવાસુદેવની સાથે શત્રુભાવ થતાં લડાઈ થાય. પણ બલદેવ ભાઈની સહાયથી વાસુદેવને હાથથી જ પ્રતિવાસુદેવનું મરણ થાય.
23
,
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org