________________
તત્વત્રયીની પ્રસ્તાવના.
૧૬૫
તેથી આધુનિક શંકર સ્વામીએ કેવળ નામ માત્રથી કમનું સ્વરૂપ બતાવ્યુ તેટલા માત્રથી વેદ વ્યાસ ભગવાન મુંગે મેઢે અંગીકાર કરીને ખુસ થઈને ચાલતા થયા. તેથી વિચાર થાય છે કે-શંકર સ્વામીએ આ નામ માત્રને પણ કમને સિધ્ધાંત કયા નવા ઈશ્વર પાસેથી મેળવીને વેદ વ્યાસને ખુશ કરી દીધા હશે?
સાથે એ પણ વિચારવાનું છે કે કેવળ જગતના કર્તા ઈશ્વર છે એવી માન્યતાવાળા વેદેને મુખ્ય રાખીને ઘણુ ખરા દર્શનકારેની ઉત્પત્તિ થએલી છે તે બધા દર્શનકારને પણ આ કર્મના સિદ્ધાંતને પિતાનામાં દાખલ કરે પડે છે કે જે કર્મની સતા આગળ તે બધાએ ઈશ્વરેને રાંકડા જેવું થવું પડયું છે. તે કર્મના સિદ્ધાંતને બતાવનારે ઈશ્વર માટે માન કે કમની સનતા આગળ રાંકડા બનેલા ઈશ્વરેને મેટા માનવા ?
ઈશ્વરથી તે ન શકાય એવાપાપ-પુણ્યના નિયમને જાળવીને પ્રાણી માત્રને દેરવવું એટલું જ કર્તવ્ય ગણાય.”
આમાં વિચારવાનું કે-જેવી રીતે તેઓ અઘાર કર્મોની સતાને તેડીને પિતે સર્વજ્ઞ ઈશ્વરે થયા છે તેજ સત્યત-ને માર્ગ અમોને પણ બતાવતા ગયા છે. એ ઉપકાર કંઈ અમારાપર એ છે થએલ નથી. તેથી તેમના–ધ્યાનથી ગુણગ્રામથી, અને તેમના બતાવેલા સત્યત-ના માર્ગથી જે અમો ચાલીશું તે અમે પણ તેઓના જેવાજ સર્વજ્ઞ ઈશ્વર બનવાનાજ, જે તેઓ અમને પિતાના સત્યતત્ત્વના માર્ગે દોરી ગયા ન હતા તે આ અનાદિકાળના અઘેર સંસારમાં અનેક ધુતારાઓના હાથમાં ફસી પડેલા એવા અબુ જેની અમારી શી દશા થતી? માટે તે થઈ ગએલા સર્વ ઇશ્વરેનેજ અમારા પર પરમ ઉપકાર થએલે છે. અને તેટલા પ્રમાણથી તેઓ અમેને જરૂરજ દેરીને ગએલા છે. બાકી તેઓ અમારા કર્મની સતામાં હાથ ઘાલતા નથી. તેઓને બતાવે છે સત્યત-ને સિધ્ધાંત છે તે અને સત્યતત્વના માર્ગે દોરી જવામાં અને ઓછા ઉપકારી થએલા નથી એજ વાત સિધ્ધ રૂપની છે.
| પ્રવૃતિ માત્ર ઈચ્છાને આધીન છે. તેમ કેવળ નથી તેમાં પણ કર્મ તે પ્રેરક રહેવાનાં. એટલું વિશેષ છે કે પૂર્વ પુણ્યના સંજોગથી તેવા સંત સમાગમથી સુધારા પર ચઢી શકાય છે. અને પાપના ગે અનિષ્ટ સમાગમથી નીચેના દરજે પણું ઉતરી શકાય છે. મનુષ્યના ભવમાં એટલું વિશેષ સાધનપણું રહેલું છે.
સંસ્કૃત સાહિત્ય. પૃ. ૫૧૨ માને લેખ મૅકડેનલ સાહેબને લખીને બતાવ્યું છે, તેને વિચાર સર્વજ્ઞોના સિધ્ધાંતથી કરીને બતાવું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org