________________
૧૪૪
તત્ત્વત્રયીની પ્રસ્તાવના. ' અને વેદેથી સંપૂર્ણ જગત્ જેણે નિર્માણ કર્યું છે, તે વિદ્યાના તીર્થરૂપ મહેશ્વરને હું વંદના કરૂં છું.
તૈત્તિરીપનિષદું મંગલાચરણ– ચરમાનારં વાર, ચરિમર વજીરા येनेदं धार्यते चैव, तस्मै शानात्मने नमः ॥१॥
ભાવાર્થ- જે પરમાત્માથી આ બધું જગપેદા થયું છે, અને જે પરમાત્મામાં આ બધું જગતું પાછું લય થઈ જાય છે, અને જે પરમાત્માએ આ બધું જગત્ ધારણ કરી રાખ્યું છે, તે જ્ઞાન સ્વરૂપના પરમાત્માને નમસ્કાર થાઓ. છે ૧ છે
ઐતરેય—અને તૈત્તિરીય એ બેઉ ઉપનિષદે પરમાત્મા સિવાય અન્ય કાંઈ નથી એવા વિચારથી શરૂ થાય છે. (છોટાલાલ પૃ. ૫૫૮-૫૫૯)
આ ત્રણે ઉપનિષદોને સામાન્ય રૂપે વિચાર કરીને બતાવું છું.
સર્વએ-નાના મોટા અનંતાઅનંત જીથી અને અનંતાઅનંત જડ રૂપ પરમાણુઓથી વ્યાપ્ત થઈ રહેલી, આ સુષ્ટિ પ્રવાહથી અનાદિના કાલથી ચાલતી આવેલી બતાવેલી છે, અને તેમાં રહેલા સર્વે જ પિત પિતાના કમના વશમાં પડેલા ૮૪ લાખ છની નિમાં જન્મમરણ કર્યા જ કરે છે. આ બધું આપણે પ્રત્યક્ષપણે પણ અનુભવથી વિચારી શકીએ છિએ.
મુંડકેપનિષદમાં–
પરિપૂર્ણ જ્ઞાન, અને પરિપૂર્ણ સત્તાવાળા વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીને નિર્ગુણ બ્રહ, જ્ઞાનેંદ્રિયના વિષય નથી પણ વ્યાપક, ભૂતના કર્તા, અને આ બધી સૃષ્ટિના ઉત્પાદક છે અને છેવટમાં મોક્ષ આપવાવાળા એજ છે. પિતાના ગ્રંથમાં એ જ્ઞાનને પ્રકાશ કરે છે.
ઐતરેય ઉપનિષહ્માં–
પરમાત્માને જે વિશ્વાસ છે તેજ વેદે છે. અને તેથી જ આ બધું જગત્ છે.
તૈત્તિરીપનિષદમાં–
જેનાથી આ બધું જગત્ ઉત્પન્ન થાય છે, તેનામાં જ પાછું લય થઈ જાય છે. અને તેજ જગતને ધારણ કરીને રાખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org