________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
૧૪૧
જીવા કે-ઈંદ્રપદની લાલચેા બતાવી વેદજ્ઞા રાજાઓનો પાસે પશુ યજ્ઞે કરાવતા, એ વાતે પ્રસિદ્ધ છે. ત્યારે ઇંદ્ર પેતે કર્યુ પદ્મ મેળવવા યજ્ઞ કરવાને આવતા માનવા ?
વસુરાજાની કથામાં કહ્યું છે કે-ઈંદ્રે પશુ યજ્ઞ કરવાને! આરંભ કર્યાં ઋત્વિો તે વાતમાં આડા પડયા. છેવટે વસુને મધ્યસ્થ સ્થાપ્યા. ઈંદ્રના પર્ફ્યુમાં ભળતાં રાજયથી ભ્રષ્ટ થઈ નરકમાં પડયે મતાન્યેા છે, ત્યારે સાક્ષાત્ પશુયજ્ઞા કરાવનારનો, અને કરનારની કયી ગતી કલ્પવી ? પશુએને યજ્ઞ કરનાર દેવતાએને રાજા, ઇંદ્રજ જ્ઞાની ન મનાય, તે પછી દેવતાઓ જ્ઞાની કેવા રૂપના મનાય ? ચમ તે તેમનાથી નીચ દરજાના છે તે પછી યમની પાસેથી નચિકેતસે કયા પ્રકારનુ` જ્ઞાન મેળવ્યું માનવું ?
આ ઉપનિષદોના માટે, મૅકડાનલ શાહેમજ લખે છે એમ નથી. પશુ એકાદશે પનિષદ્ના ભાષાંતરકાર--ોટાલાલ પ્રાણશંકર દ્વિતીયા વૃત્તિ, સ’. ૧૯૦૮, સને ૧૯૨૨.
કઠ ઉપનિષદ્ની ભૂમિકાના પૃ. ૨૭ માં લખે છે કે
kr
આત્માના નિદિધ્યાસન વર્ડ જેમ જેમ દરેક મહાત્મા ષિઓને આત્મા સંબધી જ્ઞાનના પ્રકાશ થવા માંડયે, તેમ તેમ તેઓ મત્ર રૂપે ઉપનિષદો વિષે ઉમેરા કરતા ગયા. આમ હાવાથી-સવ ઉપનિષદોને સરખાવતાં, તેમાં વિચારાની સંકલના જોવામાં આવતી નથી, છતાં સવ ઉપનિષદોનું સમ્યક્ સમીક્ષણ કરતાં એક વ્યવહારિક રૂપ તથા ત્રણ્ કાલ્પનિક રૂપે પ્રશ્ના ઉત્પન્ન થાય છે.
૧ પ્રથમ પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે · કે-મનુષ્યની ઉચ્ચતમ ધારણા શી
હાય છે ?
૨ બીજો એ કે-જગતનું સૌથી અંતિમ કારણ શું હશે ?
૩ ત્રીજો પ્રશ્ન એ કે-જગતની સાથે-આ કારણના શે સંબધ છે ? તથા ચેાથે પ્રશ્ન એ કે આપણે તે કારણ રૂપને કેવી રીતે આળખી
શકીએ ?
પ્રથમ વલ્લીમાં પ્રથમ પ્રશ્નના પ્રત્યુત્તરના સમાવેશ થાય છે. ટુંકમાં તેમાં દર્શાવેલ વિચારા નીચે પ્રમાણે છે.
સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે-વેઢનું જ્ઞાન શ્રેષ્ઠ સુખને પ્રાપ્ત કરે છે. પશુ વેદ વિહિત કર્મોનું અનુષ્ઠાન કરવાથી, તથા વેદ જ્ઞાનથી પ્રાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org