________________
-
તત્ત્વત્રયીની પ્રસ્તાવના. .
૧૩૧
ડાના માથા વાળા બનાવી હયગ્રીવ વિષ્ણુ સ્થાપ્યા હતા, ત્યાંથી જ આ બ્રહ્મા અને વિષ્ણુની કલ્પના ઉભી કરવામાં આવી છે. અને પુત્રીના પતિ પ્રજાપતિને બ્રહ્મા તરીકે ચારો વેદેથી તે પુરા સુધીમાં જગતના સટ્ટા તરીકે કલ્પેલ છે. પ્રથમ આ પુત્રીના પતિ રાજા તે પ્રજાપતિ બ્રહ્મા રૂપે કયા ગ્રંથમાં ગઠવવામાં આવ્યા અને પછી કયા કયા ગ્રંથમાં ગોઠવતા ચાલ્યા, તેના સંબંધને વિચાર શોધ એળમાં અગ્રભાગ ભજવનારા ઈતિહાસને ખાળવાની ભળામણ કરું છું. અને અહીં એકાદ દાખલે ટાંકીને ચાલતે થાઉ છું- *
મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ-પિતાના સિદ્ધાંતસાર નામના પુસ્તકના પૃ. ૪૨ થી ૪૪ સુધીમાં જણાવ્યું છે કે-યજ્ઞપુરૂષના જ દેવ કલ્પાયે. અને પ્રજાપતિ બધાના મેખરે આવી જગતના સટ્ટા થઈ બ્રહ્મા તરીકે પૂજાતે થયે. વિશેષ મારે ગ્રંથ જેવાની ભલામણ કરું છું. '
(૬) કલમ છઠ્ઠીથી–વેતાશ્વતર ઉપનિષદ કે જે એક મોડું રચાયેલું છે, તેમાં કહેવામાં આવ્યું છે કે- “જગત્ તે માથા છે, અને બ્રહ્મ તે એ જગતની માયાને ઉત્પન્ન કરનાર છે ” “ આ વિચાર પાછલા સમયની વેદાંતની ફિલસુણીને મોટામાં મોટો સિદ્ધાંત છે. તે પહેલીવાર સ્પષ્ટ રીતે મુકાયેલો આ ઉપનિષદમાં જેનામાં આવે છે. પણ આ વિચાર જૂનામાં જૂ માં ઉપનિષદેની સાથે જોડાયેલું છે ?
વિચારવાનું કે-જે આ બ્રહ્મ છે તેના અવયવ ભૂતથી જ આ બધુ જગત વ્યાપ્ત છે “દિo: પા ” આ વેદની કૃતિ બ્રહ્મથી જુદી પડે છે. ગીતામાં આ વિષ્ણુને યુગયુગમાં આવવા વાળા, પુરાણોમાં સર્વ જીવોમાં વ્યાપીને રહેલા, અને અવતાર લઈને ધમાલ મચાવનારા બતાવ્યા છે. ત્યારે પુરાણમાં બતાવેલી ૮૪ લાખ જીની નિમાં, ભટકતા બ્રહ્માને માનવા, કે વિષ્ણુને,? આ બને દે એક રૂપના નથી. તેમજ પ્રત્યક્ષમાં દેખાતા આ બધા અનંતાનંત જીવો પણ હાલમાં એક સ્વરૂપના નથી. તે પછી આ બધી બાજી કેવા સ્વરૂપથી ખેલાઈ?
શંકરાચાર્યો–ઈ દ્રાદિક બધા દેને એક બાજુ પર ખસેને અને એકલા બ્રહ્મની કલ્પના મુખ્ય રાખીને પોતાનાં અદ્વિત’ મતની સ્થાપના કરી અને જુનાં જૂનાં ઉપનિષદેને અર્થ કરતાં તેમાં પણ આ બ્રહ્મને જેને બતાવ્યા અને તે બ્રહ્મને વેદમૂલક ઠરાવવા તેની કૃતિ બનાવી ચારે વેદમાં દાખલ કરી હોય એવું મારું અનુમાન છે, વિશેષ વિચાર કરવાનું ઈતિહાસને . આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org