________________
પાશ્ચાત્યવિદ્વાનાના ઉદ્ગારો.
"No man has so peculiarly indentified himself with the interests of the Jain Community as " Muni Atmaramji.
""
He is one of the noble band sworn from the day initiation to the end of life to work day and night for the high mission they have undertaken. He is the high priest of the Jain Community and is recognized as the highest living Authority" on Jain religion and literature by oriental Scholars' (World's Parliament of religions Part I page 21 Chicago.)
16
''
''
મુનિ આત્મારામજીની માફક ક ખીજા કોઇ પણ માણસે ખરેખરી રીતે જૈન ધર્માંમાં પેાતાનું જીવન અર્પણ કર્યું નથી. તેએ એક ઉમદા વના માણસ હાઈને જેમણે જે દિવસથી ચારિત્ર લીધુ, ત્યારથી તે જીંદગી પયત રાત્રિ દિવસ માથે લીધેલી ઉત્તમ સપ્રવૃત્તિનુ પાલન કર્યુ છે અને તેઓ જૈન કામમાં ઉત્તમાત્તમ સાધુ પુરૂષ ( આચાય ) છે અને તે ( પૂર્વ દેશના ) જૈન ધમ અને સાહિત્યના એક મહાન્ વિદ્વાન પુરૂષ તરીકે પૂના વિદ્વાનેાથી ઓળખાયલા છે
( દુનીયાની ધામિક પરિષદ્ ભાગ, જલ, પૃષ્ટ-૨૧, ચીકાગો. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org