________________
ન
=
ર
તત્ત્વત્રીની પ્રસ્તાવના.
પૂજાવી પાંથી આ ભમ અને લિંગ રૂપની મૂર્તિની શરૂઆત થઈ. મહાદેવને દ્વાપરમાં થએલા બતાવ્યા છે તેથી પણ વિચારવા જેવું છે.
આ રૂદ્રના સંબંધમાં દિકમાં વિચિત્ર પ્રકારના તેઓ લખાયા છે તે નામ માત્રથી જુવે
(૧) એ ૧૦ પ્રષ્ણુ અને ૧૧ માં આત્મા લખી ૧૧ ની સંખ્યા બતાવી છે.
(૨) કેઈએ-બ્રહ્માના મૃતકરૂપ શરીરથી ૧૧ ો અથવા ૧૧ નીલહિત લખીને બતાવ્યા છે.
(૩) કેઈએ રૂદ્ર તે એકજ પણ ૧૫ બ્રાહ્મણના નામથી ૧૧ રૂપે પ્રસિદ્ધ થએલા લખીને બતાવ્યા છે.
(૪) કેઈએ--મહાદેવ પાર્વતીના સગ પછી મહાદેવને પુત્ર થયો, પાર્વતીજીને પુત્રી પેદા થએલી લખીને બતાવી છે.
(૫) કેઈએ-મહાદેવજી વનમાં કુટીયા બનાવી મંત્ર બળથી સારી સારી સ્ત્રીઓ ખેંચી મંગાવી સભાગ કરતા રહ્યા લખ્યા છે.
(૬) કેઈએમરણ થતી પાર્વતીનાં મસ્તક કાપી કાપીને હારમાં પરેવી પરવીને ગળામાં પહેરતા બતાવ્યા છે.
(૭) કેઈએ-પર્વતની પુત્રી પાર્વતીને પરણવા જતાં-જાનમાં અધ્યાવિગણને પણ લેતા ગયા બતાવ્યા છે.
(૮) ભિક્ષા માટે ગયા ત્યાં ઋષિ પત્નીઓની લાજ લુંટતાં ઋષિઓના શાપથી લિંગ વિનાના થઈ બેઠા બતાવ્યા છે.
(૯) કેઈએ-લિંગ બ્યુટી પાતાળમાં પેહુ તેની પાછળ મહાદેવજી પણ પાતાળમાં ચાલ્યા ગયા. બ્રહ્મા-વિષ્ણુ લિંગ પૂજવાનું કબૂલ કરી પાછા મનાવી. ને લાવ્યા. એમ પણ લખીને બતાવ્યું છે.
(૧૦) કેઈએ લખ્યું કે–લિંગનો પત્તો મેળવવા-બ્રહ્મા ઉપર ગયા અને વિષ્ણુ પાતાળમાં પેઠા પણ પત્તો મેળવ્યા વગર પાછા આવ્યા.
(૧૧) એક અસુરને બીજા ઉપર હાથ મૂકી બાળી મારવાને વર આપે તેના ભયથી મહાદેવ પિતેજ ભાગતા ફયી પણ લખી બતાવ્યા.
ઈત્યાદિક અનેક બાબતમાં વિકૃત સ્વરૂપના મહાદેવને જગની આદિમાં-બ્રહા-વિષ્ણુને ઉત્પન્ન કરીને જગતની ઉત્પત્તિ કરવાવાળા પણ લખીને બતાવ્યા છે.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org