________________
wwwwww
-
તત્ત્વત્રયીની પ્રસ્તાવના,
૯૩ બીજી બાજુ જોતાં–બ્રહ્મા-વિષ્ણુ અને મહાદેવ આ ત્રણમાંના એક પણ દેવનો ખરે પત્તો લાગે જ નથી. માટે આ જીવને વિષય પણ સર્વમાંથી લઈને વૈદિકના પંડિતોએ ઉધે છત્તો કલપી કાઢેલેજ હોય એજ અનુમાન પર આવીને અટકવું પડે છે.
વિશેષ વિચારવાનું કે-સર્વના લેખે તરફ અને વૈદિકના વિચારે તરફ મારા લેખમાં આદિથી તે અંત સુધી નજર ફેરવીને જેશે તે આપ સજજનોને માલમ પડશે કે સર્વજ્ઞોનો ઈન્કાર કરવાવાળા સર્વના તમાંથી અને તેમના ઈતિહાસમાંથી જેટલું લેવાય તેટલું ઉપર ચેટીયું લઈને ઉધું છતું કરીને પોતાના વૈદિક ધર્મમાં ગોઠવેલું છે.
વેદ ઈશ્વરીય પ્રેરણાથી પ્રાપ્ત થએલા છે એમ વેદિકના પંડિતાએ જાહેર કર્યું ખરું પણ તેમાંની કેટલીક વાતે ધૃણા ઉત્પન્ન કરે તેવી અને કેટલીક બાલખ્યાલ જેવી છે. પ્રથમ જ વૃણે ઉત્પન્ન કરે તેવું કદનું જ અશ્વસ્તોત્ર, આગળ જુવ બાલખ્યાલ જેવા ઉદ્દગાર-હે પૃથ્વી ! તે મૃતક પર ઢગલે થા, હે અગ્નિ ! આ મૃતકને પિતૃઓની પાસે પહુચાવ. ઇત્યાદિક અનેક વિચારે વેદમાંના જતાં માલમ પડશે કે–સવના તત્કાદિક વિશેષ પ્રચારમાં આવ્યા પછી વેદને કઈ એક નેતા ન હોવાથી જાહેર કરવામાં આવ્યું કે-વેદ ઈશ્વરીય પ્રેરણાથી ઋષિઓને પ્રાપ્ત થયા છે. જેમ કે-આધુનિક પુરાણોમાં સર્વના તમાંથી અને તેમના ઈતિહાસમાંથી પિતાની મરજી પ્રમાણે લઈને અને તેમાં અનેક પ્રકારનો ફેરફાર કરી મોટા વિરોધ વાળાં પુરાણો ઉભાં કરીને વેદ વ્યાસના નામ ઉપર ચઢાવી દીધાં. તે પ્રમાણે વેદેને ઈશ્વરીય પ્રેરણાથી ઋષિઓને પ્રાપ્ત થએલા લખીને બતાવી દીધા છે. પૂર્વકાળમાં થએલા કેટલાક અક્ષરના પંડિતે સર્વાના સંબંધમાં આવેલા સર્વકથિત અતીન્દ્રિય જ્ઞાનના વિષયોને જાણી શકયા હશે ખરા પરંતુ કેવલ સ્વાર્થની બુદ્ધિવાળા પક્ષપાતમાં તણાઈને તેમાંથી જેટલું લેવાય તેટલું લઈને તેમાં ઉધું છતું કરીને લોકોને ઉંધા પાટા બંધાવવાનો પ્રયત્ન કરતા ગયા, છતાં પણ કેટલાક ગહન અને અતિગૂઢ અધ્યાત્મિક વિષયની વાતોમાં પોતાનામાં નહી જેવું જ જાહેર કરીને ચાલતા થયા છે. જેમ કે સર્વોએ બતાવેલો (૧) પાંચ જ્ઞાનને વિષય, (૨) સર્વ જીવોના પાંચ ઇંદ્રિયને વિષય, (૩) તે છના કર્મોના બંધને વિષય, ૪) આ સૃષ્ટિ અનાદિના કાળથી કેવા સ્વરૂપથી ચાલતી આવી તેના સ્વરૂપનો વિષય, તેમજ (૫) સર્વોએ બતાવેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org