________________
६६
- તત્ત્વત્રયી–મીમાંસા.
' ખંડ ૨
પ્રાચીન ઋષિઓ બતાવી ગયા નથી તે જ્ઞાનની વાતે આ નવીન પંડિતે કયા ઈશ્વરની પાસેથી લઈને બતાવવા આગળ આવ્યા
હિંદુસ્થાનને શાળોપયોગી ઈતિહાસ. લેખક-કેશવલા હિમતરામ કામદાર એમ. એ. ઈતિહાસના પ્રોફેસર. કૅલેજ વડેદરા. પ્રકાશક કરણદાસ નારાયણદાસ. સુરત, નાનાવટ ૧૨૮ આવૃત્તિ ત્રિજી.
(૧) પૃ. ૧૪ “પુરાણ-બ્રાહ્મણોએ ધર્મના રક્ષણ ને વ્યવહાર માટે વૈદિક સાહિત્ય ઉભું કર્યું. તે જ વખતે આર્ય પ્રજાને ઇતિહાસ પણ વધતે જતો હતે. તે ઈતિહાસની વાર્તા જાળવવા જે આર્યો બહાર પડયા તેને “સૂતે” કહેવામાં આવતા. તેઓએ પ્રજાના ઈતિહાસને “પૂરાણ” માં ગૂ. પાછલથી આ પુરા
માં ધર્મની બાબતે પણ મુકવામાં આવી. પુરાણ અઢાર છે. તેમાં વાયુ, મસ્ય, બ્રહ્માંડ, અગ્નિ, ભવિષ્ય, સ્કંદ ને માંકડેય એ મુખ્ય પુરાણું કહી શકાય તેમાંના કેટલાંક ઘણાં જૂનાં છે ને કેટલાએક ઠેઠ ઈ સ. ના નવમા સકામાં લખાયાં હતાં, પુરાણની બધી વાતે કલ્પિત નથી તે ધ્યાનમાં રહેવું જોઈએ.” આમાં વિચારવાનું કે સર્વરોથી પ્રગટ થતા તેમાંથી અને તેમના ઈતિહાસ માંથી લઈને જે ઉધું છતું કરવાવાળા તેમને સૂતે કહી, લેકેને ઉધાપાટા બંધાવવાને ઉદ્યમ કર્યો છે, જુ અમારે સંપૂર્ણ પર્વને લેખ.
(૨) પ્રકરણ રજુ. પૃ. ૧૭ માં-“પ્રાચીન આર્યો માંસાહારી હતા પણ ગાય” ને તેઓ પહેલેથીજ પવિત્ર કે “અન્ય” માનતા. યજ્ઞમાં-બલદ, બકરા વગેરેનું બલિદાન અપાતું,એક ઠેકાણે માણસના બલિદાનને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈદિક આ સેમ સુરા પીતા ને સેમ પીનારાઓમાં મંત્ર દ્રષ્ટા થવાની અજબ શક્તિ આવતી..વિચારવાનું કે નશાવાળા વિષયને ચાહનારા હોય તેથી વેદ મંત્રો પણ તેવા સ્વરૂપના લખાયેલા છે.
() “બ્રાહ્મણેએ ઉભા કરેલા સાહિત્યને ને સૂતેએ યાદ રાખેલી વંશાવળીઓની પુરાણમાં થએલી ગૂંથની”
(૪) પૃ. ૨૫ માં-“આ રામાયણ પ્રથમ વાલ્મીકિ ઋષિએ રામચંદ્રને વનવાસ પુરો થયે ત્યાં સુધી તેમના જીવન કાલમાંજ રચેલું, પછી આખી રામ કથા પુરી કરવામાં આવી ને ઈ. સ. પૂર્વે એકાદ સૈકા ઉપર તે કથાને અત્યારના રૂપમાં લખવામાં આવી.”
(૫) પૃ, ૩૦ માં–“મહાભારતને હિંદુ લેકે–“પાંચમો વેદ” ગણે છે. મુલકથા નો વધારેને વધારે વિસ્તાર થતે ગયે એટલે તેને મહાભારત કહેવામાં આવી વધારે કયા જ્ઞાનીથી મેળવેલે માન?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org