________________
પ્રરરણ ૩૬ મું અનેકાંતવાદસિદ્ધાંતજ સિદ્ધ છે. • ૩૪૭ સ્વરૂપને અર્થાત્ પદાર્થના સ્વરૂપને બતાવનારી નાના સ્વરૂપવાળી તે પણ આશ્ચર્યને પેદા કરવા વાળી છે.
કારણ તમારી બતાવેલી ન છે તે–વસ્તુના એકએક ગુણને મુખ્ય રાખી કથન કરનારા અતાદિક જેટલા દૂનિયામાં વાદે છે તે બધા એ વાદેને પિતાના પક્ષમાં રાખીને કથન કરનારી હોય તે જ તમેએ તે મને સત્ય
વરૂપવાળી કહીને બતાવી છે. અને જ્યારે તે બધા વિપક્ષને પિતાના દુરાગ્રહથી તિરરકારને કરવાવાળી હોય ત્યારે તેણે તમોએ દુષ્ટ નના સ્વરૂપવાળી કહી બતાવી છે. એ તમારી કહેની તે પણ અમને ઘણું આશ્ચર્યજ ઉત્પન્ન કરવા વાળી છે.
આ ઉપરના કાવ્યમાં વીતરાગની સ્તુતિનો અર્થ સામાન્ય રૂપે કહીને બતાવ્યે.
હવે એ ત્રણે સ્તુતિકારનું કહેવું શું છે તે અમે બતાવીએ છીએ–
પહેલા કાવ્યમાં બતાવ્યું હતુ કે હે વીતરાગ? તમારી કથન કરેલી ન સ્થાપદથી ચિહિત કરવામાં આવે તે તેઢાના રસમાં રેસ વેધક બૂટ્ટીને રસ મેળવતાં સુવર્ણ બને તેમ તે ન શુદ્ધવરૂપની બને છે. બીજા કાવ્યમાં જણાખ્યું હતું કે-વીતરાગ? તમારો સિદ્ધાંત રૂપ સમુદ્ર તે પિતાના સપ્ત ભંગ રૂપ ન્યાયના તરંગોથી મિથ્યાવાદના મેલને દૂર કરતો સંપૂર્ણ લોકમાં વ્યાપીને રહે છે.
અદ્વૈતાદિક જેટલા દુનિયામાં ચાલતા એક એક પક્ષના નાદે છે તે નયવાદે છે. તે નયવાદેને કથંચિત્ અર્થના પ્રકાશક એવા સ્વાત્ પદથી ચિન્હિત કરતાં વસ્તુમાં જે જે બીજા ગુણે છે તેણે તે ચોગ્ય સ્થાન આપે છે. પણ સર્વથા તિરસ્કાર કરી શકતો નથી અને સ્વાદસ્તિ, સ્વાનાસ્તિ આદિ સપ્ત ભંગના સ્વરૂપને જણાવી પિતાને ઈષ્ટ વિનાના બીજા પક્ષોને તે તે પક્ષમાં ખસે પિતાના પક્ષને ગ્રહણ કરી લે છે. તેજ વસ્તુનું સત્ય સ્વરૂપ અમૃત છે તેણે પ્રકાશમાં મૂકે છે.
હવે આ ત્રિજા સ્તતિકાર જણાવે છે કે હે ભગવન? પોત પોતાના પક્ષમાં મગ્ન થએલી ને વિપક્ષને એટલે બીજા પરિણામાદિક એક એક પક્ષના વાદીઓની અપેક્ષા રાખીને પિત પિતાના વિષયને કથન કરતી હોય તેજ તે શુદ્ધતાને ધારણ કરે છે અને જ્યારે તે ન પોતાના એક જ પક્ષને પિષણ કરવાની તત્પરતા બતાવે છે ત્યારે તે દુષ્ટ સ્વરૂપની બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org