________________
ન નનનન
=
પ્રકરણ ૩૫ મું. જૈન-વૈદિક કારેના કાલને નિર્ણય.
વિદયારણ્ય સ્વામી એ મહાત્મા સર્વ શાસ્ત્રોનો બાદ વિદ્વાન હતા. એમને પંચદશી નામને થ વેદાંત જિમાં પ્રવેશ કરવાને માટે એક ઉત્તમ સાધીન છે. એમને શંકર દિગવિજય વિવરણ પ્રમેયસરહ અને જીવન મુક્ત વિવેક આદિગ્રંથ પણ કહ્યા જાય છે. એ મહાત્મા વિક્રમની સૌજમીતિબ્ધિમાં થયા છે
આનંદગિરિ–અને ગેવિંદાનંદ
એમને બ્રમ્હ સૂત્રના શાંકર ભાષ્ય પર ન્યાયનિર્ણય નામની એક સુંદર ટીકાલખી છે. એના સિવાય ભગવદ્ ગીતાપર એમની આનંદગિરિ નામની ટીકા પ્રસિદ્ધ છે. એમને સમય વિકમની ચૌદમી સદીનું ઉત્તરાર્ધ છે અને બ્રહ્મસત્ર સાંકર ભાષ્ય પર રત્નપ્રભા નામની ટીકાના કર્તા ગેવિંદાનંદ સ્વામી પણ એમનાજ સમકાલીન પ્રતિત થાય છે.
ધર્મરાજદિક્ષિત * વેદાંત પરિભાષાના કર્તા ધર્મરાજ દીક્ષિતને સમય ઈ. ૧૫૫૦ છે એમની એ પુરત વેદાંત ન્યાયમાં પ્રવેશ કરવાને માટે એક સુંદર છે. !
શંકર મિશ્રા
એમને સમય ઈ. સન્ ૧૬૦૦ ના લગભગ છે. વૈશેષિક સુપર એમની ઉપરકાર નામની સ્વતંત્ર વ્યાખ્યા ઘણી ઉતમ અને પદાર્ચ વિચતના માટે ઘણી ઉપાગી છે.
આ નાગાર્જુન..... . . - માધ્યમિકમત (શુન્યવાદ) ના પ્રધાનાચાર્ય બોધ વિદ્વાન હતા, નાગા જુનને સમય ઈશાની બીજી શતાબ્દો છે. બોધ સંપ્રદાયમાં એવા સમર્થ હતા અને પ્રખ્યાત વિદ્વાન થયા છે.
એમના સિવાય પ્રસ્તુત નિબંધમાં બીજા જે થકા ને ઉલેખ આ છે તે પ્રાય: વિક્રમની ઓગણીશમી તથા વીશમી શતાબ્દીમાં થયા છે. : "
કે
*
* *
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org